________________
: ૧૯ :
શિવા સામજી ચોમુખ ચૈત્યે, આદિનાથ જિનરાજા; વંદી પૂછ લાહે લીધેા, સાર્યો માતમ કાજા રે. આજ૦ ૫ એક શત આઠ દેહરી જિનવર, થાપન મહેાત્સવ કીધું;
સુરત લધુ શાખા એશવાલે, શાહુ ક્રમે યશ લીધું' રે. આજ૦૬ જીવાશાહે સહત્ય જિનવર, ખિંબ પ્રતિષ્ઠા ધારી; શાહ કપુર ભા સીઢીએ, મેાટી લાજ વધારી રે. આજ૦૭ સંવત સત્તર બ્યાસી વર્ષે, જિનશાસન શાભાયે; જિનવર બિંબ સ્થાપના ર્હષૅ, લાભ વિશેષ ઉપાયેરે. આજ૦૮ માહ માસ સુદિ પાંચમ દિવસે, ખરતર ગચ્છ સુખકારી; પાઠક દીપચંદ ગણિ કીધી, એહ પ્રતિષ્ઠા સારી રે. આજ૦ ૯ શ્રી શત્રુંજય ઉપર જિનવર, જે થાપે વિધિ યુકતે; દેવચંદ્ર કહે ધન ધન તે નર, જે લીના જિન ભત્તેરે. આજ૦ ૧૦ શ્રી ઋષભજિન સ્તવન,
( પથડે નિહાળું રે બીજા જિન તા રે–.એ રાગ. )
ચાલે મારી સહિયાં ! શ્રી વિમલાચલે હૈ, તિહાં શ્રી ઋષભ જિષ્ણુ દે; પૂરવ નવાણું વાર સમેાસર્યાં રે, કેવળજ્ઞાન દિણ ઢ. ચાલા૦ ૧ શુદ્ધ તત્વ રસીઓ બહુ મુનિવરું રે, કીધ અજોગી ભાવ; તે સંભારી નમતાં નીપજે રે, નિળ આત્મસ્વભાવ. ચાલા૦ ૨ પાંચ કેાડીથી માસી અણુસણે રે, શ્રી પુંડરીક મુનિરાય; ચૈત્રી પુનમ સિદ્ધ થયા તિષ્ણે રે, પુંડરગિરિ કહેવાય. ચાલા॰ ૩ વિધિથું જે સિદ્ધાચળ ભેટશે રે, કરી ઉત્તમ પરિણામ; નિયમા ભવ્ય કહ્યો તે જિનવરે રે, એ તીરથ અભિરામ. ચાલા૦ ૪ સુર નર કિન્નર ગુણ ગાવે મુદ્દા રે, પ્રણમે પ્રહસમ રીઝ; દેવચંદ્ર એ તીરથ સેવતાં રે, સકળ મનેરથ સીઝ, ચાલે૦ ૫ શ્રી ઋષભજિન-સ્તવન. ( રાગ–જોધપુરાની દેશી ) કંચન વરણા હૈ। આદિ જિષ્ણુ દા, મારા લાલ હૈા આદિ જિણ'દા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com