________________
: ૨૧ :
આતમ સત્તા હે જિનસમ પરખે મા લાવે શાન્ત સુધારસ હો તે નિત વરશે મા લા હોઠ ૭ એમ નિજ કારજ હૈ સાધન રસીઆ મારા લાટ જિનપદ સેવા હો ભકતે ઉલ્લુસીઆ માલાહે. શક્તિ અનંતી છે વિગતે સાધે મા, લા. હવે દેવચંદ્રને હે પદ આરાધે મા, લા. હા. ૮
શ્રી શત્રુંજય ચૈત્ય પરિપાટી. નમવિ અરિહંત પયણુતગુણ આગરા,
ખવિય કમ્મદ્ગા સિદ્ધ સુહસાગરા; તીસ છગ (૩૬) ગુણ જુ આધાર સૂરીસરા,
વાયગા ઉત્તરમાં નાણુ વામણુધરા. ૧ વિષ સમા કામભેગાદિ સવિ પરિહરી,
શુદ્ધ શિવ સાધવા સાધના આદરી; ઠાણ એકાંત તિસ્થાદિ સુચિ વાસિણે,
દુવિહ તપ સંગયા વંદિમે યતિગણે. ૨ જયવિ જગમાંહિ જિય ઠાણિજિય ગુણ લહે,
તેણું થાનક ભણ તે ઉત્તમ કહે, જગત ઉપગારી પરસિદ્ધ બહુ ગુણ થવે,
મુનિ ભણી જિણવરા સિદ્ધ કારણ ચવે. ૩ તીર્થકર કેવલી સુયધરા મુનિવરા,
ભાસએ તીર્થ સંગમ કહા થાવરા, જંગમ તીર્થ પરસિદ્ધ ગુણ ગણુ ભરા,
. . તીર્થ થિર પંચ મુજ જેહ જે અણુસરા. ૪ તેણુ વિમલાચલે તિર્થી ગુણ આગ,
મુનિ ગણે સંયુએ ગરિમ ધરમ ધરે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com