________________
': ૧૬ : ભાવ સહિત ભેટ્યો જિણે રે, ગિરિવર એ ગુણ ગેહ, જિન તન ફરસી ભૂમિકા રે, ફરસે ધન્વનર તે રે, ભવિકા. શ્રી. ૫ નામ થાપના છે સહી રે, દ્રવ્ય ભાવને હેત; સંશય તજી સે તમે રે,ઠવણ તીર્થ સમેત રે, ભવિકા. શ્રી૬ તીરથ દીઠે સાંભરે રે, દેવચંદ્રજિન વીસ શુદ્ધાશય તન્મય થઈ રે, સેવ્યાં પરમ જગદીસ રે. ભવિકા. શ્રી. ૭
(૨) વિંડલે ભાર ઘણે છે રાજ! વાત કેમ કરે છે–એ રાગ. ભેટ્યો ભાવ ધરી મેં આજ, એ તીરથ ગુણ ગિએટેક જબુદ્વીપ દક્ષિણ વર ભરતે, પૂરવ દેશ મઝાર;
શ્રી સમેત શિખર અતિ સુંદર, તીરથ મેં સરદાર, ભેટ્યો. ૧ વસ જિનેશ્વર શિવપદ પામ્યા, ઈણ પરવતને શું નામ સંભારી પુરુષોત્તમના, ગુણ ગાવો મનરંગે. ભેચ્યો. ૨ એમ ઉત્તર દિશિ એરવત ક્ષેત્રે, શ્રી સુપ્રતિષ્ઠ નગેન્દ્ર, શ્રી સુચંદ્ર આદિક જિનનાયક, પામ્યા પરમાનંદ. ભેચ્યો. ૩ એમ દશ ક્ષેત્રે વિસે જિનવર, એક એક ગિરિવર સિદ્ધ; તિગાલી પન્ના માંહે, એ અક્ષર પ્રસિદ્ધ. ભેટ્યો. ૪
એ તીરથ વંઘે સવી વંદ્યા, જિનવર શિવપદ ઠામ; વીસે ટૂંક નમે શુભ ભાવે, સંભારી પ્રભુ નામ. ભેચ્યો. ૫ તરીયે જેહને સંગ ભદધિ, ત્રણ રતન જિહાં લહિયે, જે તારે નિજ અવલંબનથી, તેહને તીરથ કહીયે. ભેચ્યો. ૬ શુદ્ધ પ્રતીતિ ભક્તિથી એ ગિરિ, ભેટ્યાં નિર્મળ થઈએ; જિન તનુ ફરસી ભૂમિ દરસથી, નિજ દરસન થિર કરીએ. ભેટ્યો. ૭ સૂત્ર અર્થ ધારી પણ મુનિવર, વિચરે દેશ વિહારી; જિનકલ્યાણક થાનક દેખી, પછી થાય પદ ધારી. ભેટ્યો. ૮
શ્રી સુપ્રતિક સમેત શિખરની, ઠવણ કરી જે સેવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com