________________
: ૧૭ : શ્રી શુકરાજ પરે તીરથ ફળ, ઈહાં બેઠા પણ લેવે. ભેચ્યો. ૯ તસુ આકાર અભિપ્રાય તેહને, તે બુદ્ધ તસુ કરણી; કરતાં ઠવણ શિવ ફળ આપે, એમ આગામે વરણી. ભેટ્યો. ૧૦ જેણે એ તીરથ વિધિશું ભેટ્યો, તે તે જગ સલહજે; તે ઠવણું ભેટત અમે પણ, નર ભવ લાહો લીજે, ભેચ્યો. ૧૧ દશ ક્ષેત્રે એક એક ચોવીસી, વીસ જિનેસર સીઝે, સિદ્ધક્ષેત્ર બહુ જિન દેખી, મારો મનડે રીઝે. ભેટ્યો૧૨ દીપચંદ્ર પાઠકનો વિનયી, દેવચંદ્ર એમ ભાસે જે જિન ભક્ત લીના ભવિજન, તેહને શિવસુખ પાસે. ભેટ્યો. ૧૩
(૩) ઘડી એક ઘોને રાણી સંબો-એ દેશી. શ્રી સમેતશિખર વરુ, તીરથ સિરદાર; જિહાં જિનવર શિવપદ વર્યા, મુનિવર ગણધાર. શ્રી સમેત શ્રી અજિતાદિક જિનવરા, ચૌવિહ સંઘ સમેત આવ્યા એ ગિરિ ઉપરે, ધારી શિવ સંકેત. શ્રી સમ્મત૨ કાઉસ્સગ્ગ મુદ્રા ધરી, કરી પેગ નિષેધ સિકળ પ્રદેશ અકંપના, શૈલેશી શોધ. શ્રી સમેત ૩ કર્મ અઘાતી ખેરવી, અવિનાશી અનંત, અફસમાન ગતિથી લહ્યું, એક સમય લેકાંત. શ્રી સમેત ૪ એકાંતિક આત્યંતિકે, નિર્બદ્ધ મહંત અવ્યાબાધપણું વર્યા, કાળે સાદિ અનંત. શ્રી સમેત ૫ સિદ્ધ બુદ્ધ તાત્વિક દશા, નિજ ગુણ આણંદ, અચલ અમલ ઉત્સર્ગતા, પૂરણ ગુણવૃદ, શ્રી સમ્મત ૬
૧ પ્રશંસનીય થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com