________________
: ૧૫ :
મિથ્યા માહ વિષય તિ ધીઠી, નાશે તીરથ દીઠી; તત્ત્વરમણુ પ્રગટે ગુણશ્રેણે, સકળ કદળ નીડી. ભેટા॰ ૭ ઠવણા ભાવ નિક્ષેપ ગુણીના, સમતાલંબન જાણી, ઠવણુા અષ્ટાપદ તીરથવર, સેવા સાધક પ્રાણી. ભેટા૦ ૮ ભવ જળ પાર ઉતારણ કારણ, દુ:ખ વારણુ એ શૃંગ, મુક્તિ રમણીના દાયક લાયક, તેમ વો મનરંગ, ભેટા॰ ૯ તીરથ સેવન શુચિ પદ કારણ, ધારી આગમ સાખે;
શાહ આણુંદ્રજી ભક્તિ વિશેષે, થાખ્યા ગુણ અભિલાષે, ભેટા॰ ૧૦ સાધ્ય દષ્ટિ સાધનની જે, સ્યાદ્વાદ ગુણવૃંદ; દેવચંદ્રસેવે તે પામે, અક્ષય પરમાનદ, ભેટા॰ ૧૧ (૧) શ્રી સમ્મેત શિખર સ્તવન.
શ્રી સમ્મેત ગિરીન્દ્ર !!! હષ ધરી વદા રેવિકા ! પૂરવ સંચિત પાપ તુમે નિકા ૢ ભવિકા ! જિન કલ્યાણક થાનક દેખી આણદા રે વિકા. ! શ્રી. (ટેક.) અજિતાદિક દસ જિનવરૂ રે, વિમલાદિક નવ નાથ; પાર્શ્વનાથ ભગવાનજી રે, ઇહાં લડ્યા શિવપુર સાથ. ૨, ભવિકા. શ્રી ૧ કલ્યાણક પ્રભુ એકનુ રે, થાયે તે શુચિ ઠામ; વીસ જિનેશ્વર શિવ લહ્યા રે, તેણે એ ગિરિ અભિરામ રે; વિકા. શ્રી ૨
સિદ્ધ થયા ઋણુ ગિરિવરે રે, ગણધર મુનિવર કેડ, ગુણ ગાવે, એ તીર્થના રે, સુરવર ડાડા હાડિ રે. ભવિકા શ્રી૦ ૩ પરમેશ્વર નામે છે રે, વીસે ટૂંક ઉત્તુંગ, અછે ચરણ કમલ જિનરાજના રે, સુર પૂજે મનંગ . ભવિકા શ્રી૦ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com