________________
: ૧૨ :
પરમ પ્રમોદ થયે હવે, જે મને શ્રત સદુભાવે છે; સ્યાદ્વાદ અનુભવ કરી, સાધે સિદ્ધ સ્વભાવે છે. જગ ૧૨ ત્રેવીસમે જિનરાજજી, સુપ્રસાદે આરાધે છે, દેવચંદ્ર પદ તે લહે, પરમ હર્ષ તસુ વધે છે. જગ૦ ૧૩ પાશ્વનાથ સ્તવન. ( શી કહું કથની મારી..રાજ-એ રાગ ) મુઝને દાસ ગણજે રાજ, પાર્શ્વ ! અર્જા સુણજે. અવસર આજ પૂરી જે રાજ, પાર્શ્વજી અર્જા સુણજે. (આંકડી) વામાનંદન તું આનંદન, ચંદન શીતલ ભાવે, દુઃખ નિકંદન ગુણે અનિંદન, કીજે વંદન ભાવે રાજ પાWજી ૧
હીજ સ્વામી અંતરજામી, મુઝ મનને વિસરામી, શિવગતિગામી તું નિકકામી, બીજા દેવ વિરામી રાજ. પાWજી ૨ મૂરતિ તારી મેહનગારી, પ્રાણ થકી પણ પ્યારી; હું બલિહારી વાર હજારી, મુઝને આશ તુમહારી રાજ. પાજી ૩ જે એકતારી કરે અતારી (?), લીજે તેહને તારી, ઝીતિ વિચારી સેવક સારી, દીજે કેમ વિસારી રાજ. પાછ૪ વિઘન વિહારી સ્વામી સંભારી, પ્રીતિ ખરી મેં ધારી, શંક નિવારી ભાવ વધારો, વારી તુઝ ચરણારી રાજ. પાર્વજી ૫ મિલ નર નારી બહુ પરિવારી, પૂજ રચે તુઝ સારી; દેવચંદ્ર સાહિબ સુખદાઈ, પૂરો આશ હમારી રાજ. પાર્વજી ૬ ,
ગોડી પાશ્વ જિન સ્તવન, જગજીવન ગ્રેવીશમા, ગિઆ ગેડી પાસ લાલ રે; દરિસણ દેખણ દેવને, અછે અધિક ઉલ્લાસ લાલ રે. જગ ૧ સુણ સુણ સુણ સુણ સાહિબા!, દાસ તણું અરદાસ લાલ રે, આાસ કરે છે આપની, પૂરજે તસ આસ લાલ રે. જગ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com