________________
: ૧૧ :
શ્રી જગવલ્લભ પાશ્વજિન સ્તવન જગવલ્લભ જિનરાજજી!, અરજ એક અવધારે છે; કૃપા કરી ભવજલધિથી, મુજને પાર ઉતારે છે. જગ ૧ જગતારક જગનાથ તું, બિન સ્વારથ જગ ભ્રાતા જી, સારથવાહ નિર્યામકે, જગવચ્છલ જગ માતા છે. જગ ૨ એહવા જાણે આશ્રયે, નિજ શિવસુખ હેતે જી; ગુણ અનંતતા સ્વામિની, ઊણ ન થાવે દેતે છે. જગ ૩ પ્રભુ ભાખે સંવરપણે, શુદ્ધાતમ ભાવ છે;
સ્યાદ્વાદ એકત્વતા, તે મુઝ સરિખા થા છે. જગ જ વલ્લભતા તેથી અછે, જિન પ્રવચન ઉપગારે છે, પણ આદરતાં દોહિલ, છતે મોહ પરિવારે જી. જગ૦ ૫ તેણે પ્રભુ તેહવું કરો, નાશે મોહ અજ્ઞાન ; મોટાની સુનજર થકી, થાયે સહુ આસાને છે. જગ ૬ કૃપાસિંધુ જિન કહ્યો, છએ દ્રવ્ય નિજ ભાવે છે; નિજ યથાર્થતા સહા, અનેકાન્તતા દાવે છે. જગ ૭ ગ્રહણગ્રહણ પરીક્ષણ, કારણ કારજ જગે છે; ભેદભેદ અનંતતા, જાણે નિજ ઉપગે છે. જગ. ૮ સ્વ સ્વરૂપ નિજ આચરે, નિમિત્ત અને ઉપાદાને છે; વેગ અવંચકતા કરી, નિર્મળ વધતે ધ્યાને છે. જગ૦ ૯ એહવા ગુણ જેહના અછે, સકળ શુદ્ધતા ભાસે છે; તર્યા તરે છે જેહથી, તરશે તાસ અભ્યાસે છે. જગ. ૧૦ પ્રભુજીને અગ્રેસરી, આગમ અગમ પ્રભાવી છે; જિનાજી પરમ કૃપા કરી, તેહથી ભેટ કરાવી છે. જગ ૧૧
» જૂન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com