________________
: ૧૩ :
મન તન વિકસે હૈા માહરા, દીઠે તુઝ દીદાર લાલ રે; માહન મૂર્તિ મન વસી, સહજ સલૂણી સાર લાલ રે, જગ૦ ૩ નામ સુણતાં જેના, વિકસે સાતે ધાત લાલ રે; તે જો સન્મુખ ભેટીયે, તા કહેા કેહવી વાત લાલ રે, જગ૦ ૪ જે દિન પ્રભુ પય પૂજશું, તે ટ્વિન ધન્ય વરણીશ લાલ રે; તુઝ દન વિષ્ણુ દીહુડા, લેખેમે' ન ગણીશ લાલ રે, જગ૦ ૫ મહેર નજર કરી મુઝ પરે, અવગુણ ગુણુ કરી લેહ લાલ રે; સેવક જાણી દયા કરી, અવસર દરસણુ દેહ લાલ રે. જગ૦ ૬ આઠ પહાર સમરણ કરે, ધરી ખરી એકતાર લાલ ; તે ચાકરની સ્વામીજી!, કીજે અવશ્ય સાંભાર લાલ રે. જગ૦ દૂર થકા પણ ગુણુ ગ્રહે, પાળે અવિહડ પ્રીત લાલ રે; પાસ જિનેશ્વર ! તેહની, કીજે હરવિધ ચિત લાલ રે, જગ૦૮ · અળગા પણ તે ઢૂંકડા, જેહ વસે મન માંય લાલ રે; પાસ થકા પણ ટાળીચે, જે દીઠા ન સુહાય લાલરે, જગ॰ હું દીઠાં દુ:ખ દેાહગ ટળે, ભેટ્યાં ભાવઠ ાય લાલ રે; પાપ પણાસે પૂજતાં, સેવતાં સુખ થાય લાલ ૨. જગ૦ ૧૦ તું જગવલ્લભ જગગુરુ, તુંહીજ દીનદચાળ લાલ ૨; તુંહીજ સેવક–જન તણા, ટાળે સકળ જ જાળ લાલ રે. જગ૦ ૧૧ દૂર થયાં પણ માહરા, તુંહીજ જીવન પ્રાણ લાલ રે; નજર તળે આવે નહિ, બીજો દેવ અજાણ લાલ રે. જગ૦ ૧૨ તુઝ સમરણ મનમેં કરૂ, નામ જપું તેમ જીતુ લાલ રે; તુજી દક્ષિણની આશથી, ખાલે છે સુઝ ઢીઢુ લાલ રે. જગ૦ ૧૩ દીપચંદ્ર સદ્ગુરુ તણેા, શિષ્ય કહે જિનરાજ લાલ રે; દેવચંદ્નની મન રળી, પૂરજો મહારાજ લાલ રે. જગ૦ ૧૪
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com