________________
તર + સાહિબ સેવતાં રે લે, સેવકના ગુણ જાય રે વાવ ગિઆ નિરવાહૂ ગુણ રે લો, તકીયે તાસ સહાય રે વાવ શ્રી. ૮ ક્ષણ રાચે વિરચે ક્ષણે રે લે, જે સ્વારથી આ મીત રે વાળ પ્રારથીયા પહિંડે જિમે રે લે, તેહશું કેવી પ્રીત રે વાર શ્રી. ૯ જે મનના (સંશય હણે) રે લો, ઉપગારી થિર ટેક રે વાવ જે ગુણ અવગુણ ઓળખે રે , મળીચે તસુ સુવિવેક રેવા શ્રી ૧૦ જે ચાહે આપણ ભણું રે , નિત નિત નવલે હેજ રે વા તેને વંછિત આપતાં રેલે, કિણ વિધ કીજે જેજરે વાવ શ્રી ૧૧ સેવક નિત સેવા કરે રે લે, પણ ન લહે બક્ષીસ રે વાટ પાર પખી એમ પ્રીતડી રે , કેમ ચાલે જગદીસ રે વાહ શ્રી ૧૨ સેવકને જે આપીયે રે લે, વાર એક શાખાસ રે વાળ તે હરખે સેવક રહે રે લે, જો જીવે તો પાસ રે વાર શ્રી ૧૩
જ્યાં લગી ભવમેં હું ભમે રે લે, ત્યાં લગી તે મહારાજ રે વાટ સેવક જાણું નિવાજીયે રે લો, નાથ ગરીબનિવાજ રે વાવ શ્રી ૧૪ તું સુખદાયક નાથ તું રે લે, તુંહીજ મુઝ શિરસાહ રે વાર અવર રંક કણ આસરે રેલે, લહી સાહિબ ગજગાહ રે વાવ શ્રી ૧૫ જિન મુખ દીઠાં હી થકાં રે લે, અળગા ગયા ઉદ્વેગ રે વા. સુખ સંપત્તિ મન કામના રેલે, આય મળી મુઝ વેગ રેવા શ્રી ૧૬
કળશ એમ સયલ સુખકર દશમ જિનવર, નામ શીતળ શીતલે, ભેટ્યો ફલૌધી પુર મનહર જ્ઞાન ચારિત ગુણનીલે; વિઝાય વર રાજસાર વાચક, જ્ઞાનધર્મ મુણિંદ એ, ગણિ રાજહંસ સુસીસ દેવચંદ્ર લહ્યો સુખ આણંદ એ. ૧૭
+ તમારા સિવાય ઇતર–અન્ય. * નાખુશ x ઢીલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com