________________
પુષ્ય ધર્મ કરી થાપી રે, વિષય પિષ સંતેષ. સા. કારણ કારજ ન ઓળખે રે, કીધો રાગને રેષ. સા. ૪ પ્રભુ આણું ચિત્ત નવી રમી રે, સેવ્યો પાપ સ્થાન. સા. મમતા મદ માતે થકે રે, ચિત્ત ચિંતે દુધ્ધન. સા. ૫ રામાનંદન* પ્રભુ મારે, સુગ્રીવ ભૂપ કુલ ચંદ, સા. વેત વર્ણ વ્રજ + મીનનો રે, સમતા રસ મકરંદ. સા. ૬ ડાપુરે ચૂડામણિરે, મનમોહન જિનરાય. સારા દેવચંદ્ર પદ સેવતાં રે, પરમાનંદ સુખ પાય. સા. ૭
ફોધી મંડન શ્રી શીતલનાથ સ્તવન. શ્રી શીતલ જિન સેવિયે રે લે, મન ધરિ ભાવ અપાર રે વાલેસર, હસે હરખે હિયડે રે લે, દેખણ તુઝ દિદાર રે વાવ શ્રી. ૧ સેવક જાણું આપણે રે લે, જે ધરસો નહિ નેહ રે વાર ભગત વચ્છલને બિરુદ તે રેલે, કેમ પાળશો એહરે વાવ શ્રી. ૨ આશ ધરી આવે જિમે રે લે, આસંગાયત દાસ રે વાવ આશા પૂરણ સુરમણિ રેલે, કરી તુઝ પર વિશ્વાસ રે વા. શ્રી. ૩ ચેળ મજીઠ તણી પરે રે લે, રાખે જે મન રંગ રે વાવ તેહને વંછિત આપીયે રેલે, કર અપાયત અંગ રે વા૦ શ્રી૪ વયણ નિવાહૂ મુઝ મળે રે લે, અંતરજામી સ્વામી રે વા. ક્ષણ બેલે પલટે ક્ષણે રે , નાંહિ તેહશું કામ રે વા૦ શ્રી૫ આશ ધરું એક તાહરી રે લો, અવર નહિં વિશ્વાસ રે વા નામ સુણને તાહરે રે લે, મનમેં ધરૂં ઉલાસ રે વાહ શ્રી ૬ તહીજ મુઝ મન હંસલે રે લે, તુહીજ મુઝ ઉર હાર રે વાવ આણ ધરૂં શિર તાહરી રેલે, એ માહરી એકતાર રે વાવ શ્રી. ૭
રામા રાણીના પુત્ર
+ લાંછન.
ડું ઝંખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com