________________
શ્રી ધર્મનાથ સ્તવન. (રાગ-સારંગ.) હમ ઈક્કી જિન ગુણ ગાન કે (૨) પુદગલ રુચિસું વિરસી રસીલે, અનુભવ અમૃત પાન કે. હમ૧ કે ઈક્કી વનિતા મમતા કે, કે ઈચ્છી ધન ધાન કે, હમ તે લાયક સમતા નાયક, પ્રભુ ગુણ અનંત ખજાન કે. હમ૨ કેઈક રાગી હૈ નિજ તનકે, કે અશનાદિક ખાન કે, કે ચિંતામણિ સુરતરુ ઈચ્છક, કેઈ પારસ પાહાન કે. હમ૦ ૩ ચિદાનંદઘન પરમ અરૂપી, અવિનાશી અમ્લાન કે, હમ લયલીન પીન હૈ અહનિશિ, તત્ત્વરસિક કે તાન કે. હમ૪ ધર્મનાથ પ્રભુ ધર્મ ધુરંધર, કેવલ જ્ઞાન નિધાન કે, ચરણ શરણ તે જગત શરણ હૈ, પરમાતમ જગ ભાન કે. હમ ૫ ભીતિ ગઈ પ્રગટી સબ સંપત્તિ, અભિલાષી જિન આણુ કે, દેવચંદ્ર પ્રભુ નાથ કિયે અબ, તારણ તરણ પિછાન કે. હમ ૬
શ્રી શાંતિનાથ સ્તવન, શાંતિ જિનેશ્વરભેટીયે રે, શાંત સુધારસ રેલ. જિનશાસને રે. પુષ્પરાવર્ત જલધર સમે રે, સીંચવા સમક્તિ વેલ. જયે. ૧ માત અચિરા ઉર હંસલો રે, વિશ્વસેન રાય મલ્હાર. જ લાખ વરસ સવી આઉખે રે, ધનુષ ચાલીસ તનુ ધાર. જયે ૨ કુમાર મંડલિક ચક્રીપણે રે, જિનપણે સહસ પચીસ. જયે વર્ષ લગી ભેગવી સંપદા રે, નિપજી સિદ્ધિ જગીસ. જયે ૩ નામથી વિશ્વ સવી ઉપશમે રે, સેવતાં પરમાનંદ. જ.. ઉપશમ મંગલ લીલના રે, સ્વામી છ કલ્પતરુ કંદ - ૪ દેવ ગુરુ શુદ્ધ સત્તા થકી રે, નિર્મલ સુખ સુવિશાળ. જો
દેવચંદ્ર શાંતિ સેવા કરી રે, નિત વધે મંગલમાળ. જયે. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com