________________
[ ૫ ]
આ રીતે અનેક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પર પ્રકાશ ફેંકતાં છેવટે આચાર્ય શ્રીએ જણાવ્યું કે હવે હુ એ જાણવા ઈચ્છું છુ` કે તમે ઘણા દિવસથી સાધના કરી રહ્યા છે—અણુવ્રતાનું પાલન કરી રહ્યા છે, તા એ વિષયમાં તમારા અનુભવેા દેવા પ્રકારના છે ? તમારા જીવનમાં કોઈ મહત્ત્વનું પરિવર્તન થયું કે નહિ ?
અંગત અનુભવા
આ પરથી કેટલાક અણુવ્રતીએએ ઊભા થઈને પોતાને થયેલા અનુભવો પરિષદને સંભળાવ્યા, જે વાસ્તવિક રીતે અવતાની સફળતાના ઘોતક હતા. તેમાંથી કેટલાક અહીં રજૂ કરવામાં આવે છે.
એક ભાઇએ કહ્યું: અણુવ્રતાની સાધના સ્વીકાર્યા પછી સામાજિક જ્વનમાં કેટલીક મુશ્કેલીઓનો અનુભવ થયે।. પશુ મારા નિશ્ર્ચયમાં હું દૃઢ રહ્યો. એનું ફળ મને સારું' મળ્યું. મારા એક તદ્દન નજીકના સંબંધી મારું નામ પેાતાના એક સમાં સાક્ષી રૂપે લખાવવાને ઈચ્છતા હતા. મેં હ્યું. “નામ લખાવવું હાય તા લખાવે. તેમાં કાંઈ હરકત નથી. પણ હું અતી નિયમ મુજબ અસત્ય સાક્ષી આપીશ નહિ. સત્ય સાક્ષીથી અનું કામ પતે તેમ ન હતું, તેથી તેણે મારા પર ઘણું દબાણ કર્યું. પરંતુ મારા નિયમમાં હુ દૃઢ રહ્યો. આથી જે ક્રુ કુટુ‘બીએ નારાજ થયા, પણ મને ધણું આત્મબળ પ્રાપ્ત યુ
ને
'
એ રીતે બીજા એક પ્રસંગે સાક્ષી આપવાને માટે હુ ામાં 'યે। અને સાક્ષી આપી. ન્યાયાધીશે જાણ્યું કે આ અણુવતી છે, એટલે મારી સાક્ષીને સાચી માનીને તે મુજબ જ ફૈસલા આપ્યા. હવે આપ વિચાર કરો કે અણુવ્રતને લીધે દુનિયામાં આપણી કેટલી શાખ `વધી છે અને વધશે. આપણે પણ આપણું વન શા મુજબ રાખવું જોઇએ. ત્યારે તે સ્થિર બનશે. વધારેમાં અવતીએ કહ્યું : આશ્ચય'વર ! મેં મારી દૃષ્ટિથી બધા નિયમેાનું વિધિવત્ પાલન કર્યું છે. છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com