________________
(૫) આત્મ ઉપાસના
(૧) પ્રતિદિન આત્મચિંતન કરવું. () પ્રતિમાસે એક ઉપવાસ કરે, જે ઉપવાસ ન થઈ શકે તે
બે એકાસણું કરવાં. પખવાડિયામાં એક્વાર વ્રતનું અવલોકન અને થયેલી ભૂલે.
તેમજ પ્રગતિનું નિરીક્ષણ કરવું. (૪) કોઈની સાથે અનુચિત અથવા કટુવ્યવહાર થઈ જવા બદલ.
પંદર દિવસમાં ક્ષમાયાચના કરી લેવી. (૫) પ્રતિવર્ષ એક અહિંસા દિવસ મનાવે. તે દિવસે નિચેના
નિયમનું પાલન કરવું. (ક) ઉપવાસ કરે. (ખ) બ્રહ્મચર્યનું પાલન કરવું. (ગ) અસત્ય વ્યવહાર કરવો નહિ. (બ) કોઈને પણ કટુ વચન બેલવું નહિ. (6) મનુષ્ય, પશુ પક્ષીઓ આદિ ઉપર પ્રહાર કરવો નહિ.. (ચ) મનુષ્ય તથા પશુઓ ઉપર સવારી કરવી નહિ. (છ) વર્ષ દરમ્યાન થયેલી ભૂલોની આલોચના કરવી. (જ) કોઈની પણ સાથે થયેલા કટુ વ્યવહાર માટે ક્ષમત
ક્ષામણું કરવાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com