________________
(૪) શીલ અને ચર્ચા
અણુવતીની જીવન જીવનશુદ્ધિની ભાવનાને પ્રતિકુળ ન થાય, એટલા માટે નીચેના નિયમનું પાલન આવશ્યક છે. (૧) માંસાહારી ભોજન કરવું નહિ. (૨) મદ્યપાન કરવું નહિ. (૩) ભાંગ, ગાંજો, તમાકુ તથા જદ આદિને ખાવાપીવામાં તેમજ
સુંધવામાં ઉપયોગ કરવો નહિ, (૪) ખાવાપીવાની વસ્તુઓની દૈનિક મર્યાદા રાખવી, કેઈપણુ
દિવસ ૩૧ વસ્તુઓથી વધારે ખાવાપીવાના ઉપયોગમાં
લેવી નહિ. (૫) વર્તમાન વસ્ત્રો સિવાય રેશમી, કૃમિ હિંસાજન્ય વસ્ત્રો પહેરવાં
કે એવાં નહિ. (૬) વિશેષ પરિસ્થિતિમાં અથવા વિદેશવાસના અપવાદ સિવાય,
ચાલુ વસ્ત્રોને ત્યજી દેશની બહાર બનેલા વસ્ત્રો પહેરવાં
તેમજ એવાં નહિ. (૭) અસત્ આજીવિકા કરવી નહિ. | (ક) દારૂને વેપાર કરવો નહિ. (ખ) જુગાર તથા રસની (Race) રમત રમવી નહિ.
(ગ) માંસને વેપાર કરવો નહિ. (માંસ, માછલી, ઇડા, વગેરે.) (૮) મરનારની પાળ રિવાજ તરીકે રાવું નહિ. (૯) હેળીના પર્વમાં ગંદા પદાર્થો બીજા પર ફેંકવા નહિ તેમજ
અશ્લીલ તથા અસભ્ય વ્યવહાર કરે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com