________________
(૫) અપરિગ્રહ અણુવ્રત
“મા વૃધઃ કસ્ય સ્વિહનમ” (વેદ) (કોઈના ધન ઉપર લલચાઓ નહિ.) “ ઈચ્છાહુ આગાસસમા અતયા” (જેન) (ઈચ્છાઓ આકાશની જેમ અનંત છે.)
તહક સવૅ દુખ જિનાતિ” (બૌદ્ધ) (જેની તૃષ્ણા ક્ષીણ થઈ જાય છે, તે સર્વ દુઃખને જીતી લે છે.)
(૧) પિતાના મર્યાદિત પ્રમાણથી અધિક પરિગ્રહ રાખ નહિ. (૨) લાંચરૂશ્વત લેવી નહિ. (૩) મત (વોટ) માટે રૂપિયા લેવા નહિ તેમ જ આપવા નહિ. છે પિતાના લેભની ખાતર રાગીની ચિકિત્સા કરવામાં અનુ
ચિત વિલંબ કરવો નહિ. (૫) સગાઈ તેમજ લગ્નના પ્રસંગે ઈપણ પ્રકારને લેવાને
હરાવ કરવો નહિ. (૬) દહેજ આદિનું પ્રદર્શન કરવું નહિ, અને એવા પ્રદર્શનમાં
ભાગ પણ લે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com