________________
(૪) બ્રાચય અણગત
“તવેસુ વા ઉત્તમ ગંભચેર” (જૈન) (બ્રહ્મચર્ય સર્વ તપમાં પ્રધાન છે.)
મા તે કામગુણે રમન્નુ ચિત્ત” (બૌદ્ધ) (તારુ મન કામભોગમાં રમણ ન કરે.) “ બ્રહ્મચણ તપસા દેવા મૃત્યુમુપાબત” (વે) (બ્રહ્મચર્ય તપા દ્વારા દેવેએ મૃત્યુને જીતી લીધું)
(૧) કુમાર અવસ્થા સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું. (૨) ૪૫ વર્ષની ઉંમર પછી લગ્ન કરવું નહિ. (૩) મહિનામાં ઓછામાં ઓછા ૨૦ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું. () ઈ પણ પ્રકારનું અપ્રાકૃતિક મિથુન કરવું નહિ. (૫) વેશ્યા તેમજ પરસ્ત્રીગમન કરવું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com