________________
(ગ) એક પ્રકારની વસ્તુ બતાવીને બીજા પ્રકારની વસ્તુ
આપવી નહિ. * (ધ) કોઈપણ સેદામાં ગાળે ખાન (ડ) તેલ માપમાં ઓછુંવતુ આપવું નહિ. (૨) સારા માલને વટાવ કાપવાની દાનતથી ખરાબ અથવા
નુકશાની ઠરાવો નહિ. (૭) વ્યાપાર અર્થે કાળાબજાર કરવા નહિ. (૫) કેઈ ટ્રસ્ટ અથવા સંસ્થાનાં અધિકારી થઈને તેની ધનસંપત્તિનું
અપહરણ કે અપવ્યય કરે નહિ. ૬) ટિકિટ વિના રેલ્વે આદિમાં મુસાફરી કરવી નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com