________________
(૩) અચૌર્ય અણુવ્રત
“લે આદિનં નાદિયતિ તમહં મિ બ્રાહ્મણું” (બૌદ્ધ (જે અદત લેતું નથી, તેને હું બ્રાહ્મણ કહું છું)
લેભાવિલે આયયઈ અદ” (જૈન) (ચેરી તે જ કરે છે જે લેભી છે.)
(૧) બીજાની વસ્તુને ચેરીવૃત્તિથી લેવી નહિ. (૨) જાણીજોઈને ચોરીની વસ્તુ ખરીદવી નહિ, તથા ચોરને ચેરી
કરવામાં સહાયતા આપવી નહિ. (૩) રાજ્ય-નિષિદ્ધ વસ્તુને વેપાર તેમજ આયાત નિકાસ
કરવી નહિ. () વ્યાપારમાં અપ્રમાણિકતાથી વર્તવું નહિ. (8) કોઈપણ વસ્તુમાં ભેળસેળ કરવું નહિ. (જેમ કે દૂધમાં
પાણી, લેટમાં શંખજીરૂ, ઘીમાં વેજીટેબલ, ઔષધી
આદિમાં અન્ય વસ્તુનું મિશ્રણ કરવું.) (ખ) નકલી વસ્તુને અસલી તરીકે ઓળખાવીને વેચવી નહિ,
(જેમકે-કલચર મોતીને સાચા મોતી તરીકે ઓળખાવવું. અશુદ્ધ ઘીને શુદ્ધ ઘી તરીકે બતાવવું આદિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com