________________
(૬) છેતરપિંડીવાળા વ્યવહાર કરે નહિ.
(ક) ખોટું પ્રમાણપત્ર આપવું નહિ. (ખ) ખેતી જાહેરાત કરવી નહિ. (ગ) અગ્ય રીતે પરીક્ષામાં પાસ થવાની ચેષ્ટા કરવી નહિ,
(ધ) અયોગ્ય રીતે પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓને સહાયક થવું નહિ. (૭) સ્વાર્થ, લેભ, તથા હૈષવશ શંકા ઉદભવે તે મિથ્થા સંવાદ
લેખ તથા ટીકાટીપ્પણું પ્રકાશિત કરવી નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com