________________
પરિશિષ્ઠ-૧
વિશિષ્ઠ અણુવતીના નિયમ
(૧) પિતાના માટે વર્ષ દરમ્યાન ૧૦૦ વારથી વધારે કાપડ પહેરવાં
કે ઓઢવા માટે ખરીદવું નહિ, અથવા હાથના કાંતેલા તેમજ
વણેલાં વસ્ત્રો સિવાય અન્ય વસ્ત્રો પહેરવાં નહિ. (૨) લાંચરૂશ્વત આપવી નહિ. (૩) આવકવેરે, વેચાણુણવેર તથા મૃત્યુવેરાની ચોરી કરવી નહિ. () રાજ્યદ્વારા નક્કી કરેલાં દરથી વધારે વ્યાજ લેવું નહિ. (૫) સદ્દો કરે નહિ. (૬) સંગ્રહીત પૂજી (સોનું, ચાંદી, ઝવેરાત, આભૂષણ અને રોકડ
નાણું) એક લાખથી વધારે રાખવું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com