________________
२०२
( ૧૦૩૦ ) સંવત ૧૯૭૮ ના વૈશાખ વદ ૬ ને બુધવારે શા. કલ્યાણજી લાલાજીની વિધવા દેકાં. બાઈ ગામ કચ્છ–ગોધરાના મુનિસુવ્રતસ્વામી જિનબિંબ સ્થાપિત તેમના માતાજી બેસાર્યા છે.
( ૧૦૩૧ )
|| વીરાતું ૨૪૫૨ [ વિ. સં. ૧૯૮૨] વર્ષે વૈશાખ શુકલ ૩ શુક્રવાસરે અચલગચ્છસ્ય અધિષ્ઠાતૃ શ્રી મહાકાલીદેવિ અંચલગચ્છ સમસ્ત સંઘેન પ્રતિષ્ઠાપિતા. પ્રતિષ્ઠાકર્તા સંગમ યુગપ્રધાન ભટ્ટારક શ્રી જિનચારિત્રસૂરિ વ્યાખ્યાન–વાચસ્પતિના યતિ દયાસાગરાણામ શિષ્ય યતિ મહેન્દ્રસાગરણ શ્રી સંઘસ્ય શ્રેથેમ ભૂયાત્ શ્રીરતુ ..
( ૧૦૩૨ ) બાઇ કુંવરબાઈ તે શા પાસુ નરશીની વિધવા કચ્છ-સુથરીવાળા હસ્તે શા. દામજી ઠાકરશી કારાણું કચ્છ-સુથરીવાળાએ જીર્ણોદ્ધાર કરાવ્યો છે. સં. ૧૯૮૬
( ૧૦૩૩) શાગોવીંદજી નથુ કચ૭-કોઠારાવાળા હસ્તે શા. દામજી ઠાકરશી કારાણે કચ્છસુથરીવાળાએ જીર્ણોદ્ધાર કરાવ્યા છે. સં. ૧૯૮૬
(૧૦૩૪) બાઈ પૂરબાઈ તે શા. વિરધર રામઈયાની ધર્મપત્ની કચ્છ-સુથરીવાળા કારાણું હા શાઇ દામજી ઠાકરશીએ જીર્ણોદ્ધાર કરાવ્યો. સં. ૧૯૮૬.
( ૧૦૩૫) શા૦ આણંદજી માલશી દંડ કોચીનવાળા જેન કચ્છી-દશા–ઓશવાળ કચ્છ-સુથરી. વાળાના માતુશ્રી માનબાઈના શુભ હિતાર્થે જીર્ણોદ્ધાર કરાવ્યો છે. સં. ૧૯૮૬.
( ૧૦૩૬ ) શા કેરશી વીજપાળ, રંગુન જૈન વિશા ઓશવાળ કચ્છ-મોટા આશંબીયાવાળાએ પિતાની સ્વ. ધર્મપત્ની રત્નબાઈના આત્મહિતાર્થે જીર્ણોદ્ધાર કરાવેલ છે. સં. ૧૯૮૬. ( અન્ય લેખોમાં પુત્રી પાનબાઈ માતા હીરબાઈ, પિતા વિજપાળ નેણશી. )
(૧૦૩૧) માંડલના સાધુના નવા ઉપાશ્રયની શ્રી મહાકાલીદેવીની મૂર્તિને લેબ. (૧૦૩૨) થી (૧૦૭) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ કેશવજી નાયક ધરિત ટૂકની દેરીઓના લેખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com