________________
૨૦૫
( ૧૦૨૫ ) II શ્રી સુધર્માસ્વામીથી ૬૪ મે પાટે વિધિપક્ષગચ્છાધિરાજ યુગપ્રધાન શ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી. કચ્છ-ભૂજનગરે વિક્રમ સંવત ૧૭૧૮ માં સ્વર્ગવાસ ઈયં પ્રતિમા ગૌતમસાગરજી ઉપદેશાત્ સંવત ૧૯૭૩ માં શુભ. |
( ૧૦૨૬ ) વિ. સં. ૧૯૭૫ ના વૈશાખ વદી ૧૧ રવિવારે શ્રી કચ્છદેશ વરાડીયાના રહેવાસી દશા ઓસવાલ ડાગાગોત્રના શા ઘેલાભાઈ માણકની વિધવા લીલબાઈએ શ્રી સિદ્ધક્ષેત્રમાં તલાટી ઉપર બાબુ ધનપતસિંહની ટુંકમાં શ્રી સુધર્માસ્વામીથી ૬૪ મે પાટે શ્રી વિધિપક્ષગચ્છાધિરાજ યુગપ્રધાન દાદા શ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીની પ્રતિમા શ્રી એચ. લગચ્છના મુનિમંડલ અગ્રેસર મુનિ ૧૦૮ શ્રી ગૌતમસાગરજીના ઉપદેશથી પ્રતિષ્ઠિતમ .
( ૧૦૨૭ ) વિ. સં. ૧૯૭૫ ના વૈશાખ વદી ૧૧ રવિવારે શ્રી કચ્છ દેશમાં વરાડીયા ગામને રહેવાસી દશા ઓશવાળ ડાગાગેત્રના શાઇ ઘેલાભાઈ તથા દેવજીભાઈ માણેકે શ્રી પાલીતાણા સિદ્ધક્ષેત્રમાં તલાટી ઉપરે બાબુ ધનપતસિંહજીની ટુંક મધ્યે મૂળનાયકજી શ્રી શીતલનાથજી તથા આજુબાજુએ શ્રી આદિનાથજી તથા નેમીનાથજી પધરાવ્યા છે. તથા એજ દહેરીની આગળ આરસની દહેરીમાં શ્રી વિધિપક્ષ [અઅલ] ગચ્છાધિરાજ યુગપ્રધાન દાદા શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીની પ્રતિમા ગેલાભાઈ માણકની વિધવા બાઈ લીલબાઈએ સ્થાપી છે. અચલગચ્છના મુનિમંડલના અગ્રેશ્વર મુનિશ્રી ૧૦૮ શ્રી ગૌતમસાગરજીના ઉપદેશથી પ્રતિષ્ઠિતમ .
( ૧૦૨૮ ) શ્રી કચ્છી દશા ઓશવાલ વિસં. ૧૯૭૫ ના વૈશાખ વદી ૧૨ સોમવારે શ્રી કચ્છ દેશના ગામ વરાડીયાના શાઇ પુંજાભાઈ ખીંઅશી ગાત્ર લેડાયાએ મૂલનાયક શ્રી ધરમનાથજી મહારાજ પધરાવ્યા તેની આજુબાજુએ પ્રેમાબાઈ તથા ગંગાબાઈ ઉરફે બાયબાઈએ શિતલનાથ તથા કુંથુનાથજી પધરાવ્યા છે. હા, તેને વહીવટ કરતા શા. ગેલાભાઈ નેણશી જી. એન. વી.
( ૧૦૨૯ ) શા૦ રૂપશી પીતાંબર સુત માણકઇ રૂપશી ગામ શ્રી કચ્છ-સુથરીવાલાની દેરી છે બાઈ ખેતબાઈ શ્રી મલીનાથ મહારાજ પધરાવ્યા છે. સં. ૧૯૭૭ ના માગશર સુદ ૨ રવિએ પધરાવ્યા છે.
(૧૦૨૫) મોટી ખાવડી (હાલારના ઉપાશ્રયની શ્રી કલ્યાણસાગરસૂરિની મૂર્તિને લેખ. (૧૦૨૬) થી (૧૯૨૮) શ્રી શત્રુંજયની બાબુની ટ્રકની દેવકુલિકાઓના શિલાલેખો. (૧૦૨૯) થી ( ૧૦૩૦ ) શ્રી શત્રુંજયગિરિ ઉપર શઠ નરશી કેશવજી કારિત સૂક્ની દેરીઓના લેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com