SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] શ્રી ગેડીપાર્શ્વનાથનું આયુધ ધારી નીલે ઘડે, આપ થઈ અસવાર રે, કિહાં રે બાલક અવધૂત ભુયંગમ, દેખાડે દીદાર રે. જય૦ ૨ આવે સંઘ અનેક વિદેશી, નિરુપમ મહિમા માટ રે, ચેર ચરડનું કાંઈ ન ચાલે, વિધ્ર નિવારે વાટ રે. . ૩ જંગલ ભૂલ્યા રાત્રે જાત્રુ, તતક્ષણ લેતાં નામ રે, દીવી રે ધરી માર્ગ દેખાડે, મૂકે ચિંતિત ઠામ રે. જય. ૪ દરિયા વિચમાં વહાણ ડોલંતા, સમરતા દિયે સાદ રે, સયલ અસુર સુર નરવર સેવે, નવિ લેપે મરજાદ રે. જયે૫ વિષહર વરી વ્યાધિ વૈશ્વાનર, ભય ભાંજે હરિ બ્રાંત રે; પ્રાર્યું કેહને અધિક ન રાખે, પંચ દિવસ ઉપરાંત રે. જો ૬ આ ભ વંછિત સકલ હોવે પણ, કર્મ નિબિડબંધ કેય રે, ધ્યાન શુદ્ધ સમતિ નિર્મલતા, સ્વર્ગ મુગતિ ફલહોય રે. . ૭ દ્રવ્ય ભાવ વિધિ પૂજે પ્રણમે, નામ જપો નરનાર રે; સ્તવન ભણે મદમત્સર મૂકી, ઉત્પત્તિ સાચી મન ધાર રે. જ. ૮ કલ.....શ ઈમ થ ગેડી પાસ સ્વામી, હુકમ પામી જેહનો, દિશ દિશ પસરતો અરતિ હરતે, પ્રગટ પરત જેહને; શ્રી અમરસાગરસૂરિ અંચલ–ગછપતિરાઉ પસાઉલે; પયનમી લખમીચંદ વાચક, શિષ્ય લાવણ્ય ઈમ ભણે. ઈતિશ્રી ગોડી પારસનાથજીનું ચઢાલિયું સંપૂર્ણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy