________________
શ્રી જયસિંહસૂરિ
૭૯
કરતાં દેવીએ પ્રસન્ન થઈ જયસિ ંહમૂરિનાં ચરણનાં પ્રક્ષાલન-લને મહિમા મૃચવ્યા. એ રીતે કરતાં લાલણ નિગી ગયા. તેનાં માતા-પિતા હર્ષિત થયાં. કૃતજ્ઞતાથી સૃશ્ટિતા ઉપદેશથી એેએ યામય જૈનધમ સ્વીકાર્યો. મુષ્ઠિના ઉપદેશથી લાલણે પાવાદુ-નિવાસિની મહાકાલીનું ભાવથી પૂજન કર્યું.
૩૨૯. માતા-પિતા સાથે નિધમતું આરાધન કરતાં તેણે શ્રી શાંતિનાથ જિનની એક દેવકુલિકા કરાવી હતી, તેમાં સ્ફટિક રત્નની બનાવેલી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા મૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવી હતી.
૩૪૦. ઓશવાળામાં અગ્રેસર મંત્રી દેવસિ ંહે સૂરિન્દના ઉપદેશથી લાલણુતે નિશ્ચિત રીતે પેાતાને સાધક જાણીને એશવાળાની પક્તિમાં મેળવ્યો હતો. સૃષ્ટિ ચતુર્માસ કરી શિષ્યે સાથે અન્યત્ર વિહાર કરી ગયા. લાલણને પ્રાપ્ત થયેલ સુધમ, લક્ષધીરનાં મનને સ્થેા ન હતા. કાલક્રમે રાવજી ડાકાર પરલેાકવાસી થયા. મૃત–કાર્યાં કરતાં જ્ઞાતિ–ભાજન કાર્યોંમાં બન્ને ભાઈ એને પરસ્પર ક્લેશ થયા. મેટા ભાઈથી અપમાનિત થતાં લાલણુ અંતઃકરણમાં ખિન્ન થઈ પોતાનાં કુટુંબને લઈ માતા સાથે ત્યાંથી ચાલી નીકળ્યેા. કચ્છ દેશમાં ડાણુ નામનાં મનેાહર ગામમાં સૂરાજી નામને રાન્ત લાલના મામા તે, માતા અને પત્નીની પ્રેરણાથી લાલણ ત્યાં ગયા. વૃત્તાંત જણાવ્યો. મામાએ સત્કાર કર્યો. પાતાને પુત્ર ન હાવાથી સૂરાજીએ ભાણેજને પુત્ર તરીકે સ્વીકારી તેને પેાતાના રાજ્યપટ્ટ પર સ્થાપ્યા. વૃદ્ધ માતા રૂપાદેવી એ જોઈ ઘણાં તિ થયાં, જિનધનનું આરાધન કરતાં તે કાલ-ક્રમે ભાઈ પછી પરલેાક-પ ંથે સંચર્યાં. માતાનાં મૃતકાય પ્રસંગે લાલણે મોટાભાઈ લખધીરને વિનયપૂર્વક પોતાનાં ગામમાં ખેલાવ્યેા, પરિવાર સાથે તે આગ્યે. માતાના વિયોગે દુ:ખે દુ:ખી બન્ને ભાઈ એ મળ્યા. તેએએ માતાની અગ્નિસંસ્કારની ભૂમિમાં માતાની મૂર્તિ સાથે દેરી કરાવી હતી. ડેાણ ગામનાં પાદરમાં તળાવને કિનારે આ દેરી આજે પણ આઈનાં સ્થાન તરીકે ઓળખાય છે. એ પછી લખધીરજી રજા લઈ પોતાનાં કુટુંબ સાથે પોતાનાં ગામમાં ગયા.
૩૪૧. દાનેશ્વરી લાલજી પેાતાની પ્રશ્નનું પાલન કરતા હતા, જૈનધર્મનાં અત્રતાનુ પાલન કર હતા. તેને સેાના નામની પત્નીથી બે પુત્રા થયા હતા. પાતાનુ ગાત્ર સ્થાપન કરવાની લાલસાવાળા લાલણે એક વખતે અષ્ટમતપ કરી મહાકાલીનું આરાધન કર્યું હતું. કાલીએ પહેલાં ભીષણુરૂપે અને પછી પ્રશાંત મનેાહર લક્ષ્મીરૂપે દર્શન આપ્યું હતું. લાલણ દેવીનુ ભીષણરૂપ જોઈ ને ત્રણ પગલાં પાછા હટી ગયેલ. પછી તેણે પદ્માસનસ્થ પ્રશાંત મૂર્તિને પ્રણામ કરી પોતાના વંશજોની રક્ષા માટે, વૈભવ માટે પ્રાથના કરી હતી. તે ત્રણ પગલાં પાછા હટી ગયા હેાવાથી દેવીએ તેના વંશની દરેક ત્રીજી પેઢીને લક્ષમીરૂપે સાહાય્ય કરવાનું તથા ‘ લાલણુ ' નામે પ્રસિદ્ધ થનાર વંશવૃદ્ધિ વિસ્તાર માટે વરદાન–વચન આપ્યુ હતું. લાલણે એવી રીતે સ. ૧૨૨૯ માં લક્ષ્મીનુ રૂપ ધરનારી કાલીને ગાત્રદેવી તરીકે સ્થાપી હતી.
૩૪ર. લાલજીના બે પુત્રા હતા (૧) માણિકજી (૨) મનુજી. માણિકજીના વંશજોની નામાવલી આ પ્રમાણે પ્રાપ્ત થાય છે : માણિક—મેધાજી-કુ ભાજી-સડદેવજી-ટેડાજી–લુઢાજી–લુણાજી–સેવાજી—સિંહજી -હરપાલ–દેવનંદ ( પારકર )-પરવતજી–વચ્છરાજ,
૩૪૩. વરાજના ત્રણ પુત્રા હતા. (૧) રાજા (માંડવી), (ર) મૂલા ( ભદ્રેશ્વર ), (૩) અમરશી ( આરીખાણા ). અમરશીના ત્રણ પુત્રા હતા. (૧) વમાન, (ર) ચાંપશી, (૩) પદ્મસિંહ. વમાન શાહ અને પદ્મસિ ંહ શાહનાં સુકૃત્યાથી લાલનવા વિશેષ પ્રસિદ્ધ થયા છે. એમનાં સુકૃત્યા અને વશર્જા વિશે પાછળથી વિચારીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com