________________
૫૪
અચલગચ્છ દિગ્દર્શન કર્યો નથી. ૫. લાલન “જૈન ધર્મને પ્રાચીન ઇતિહાસ માં પણ મૃત્યુ સંવત ૧૨૨૬ સ્વીકારે છે.
ગુર્વાવલી” તથા “વીર વંશાવલી માં મૃત્યુ સંવત ૧૨૩૬ છે પરંતુ સ્થળ નિર્દેશ એમાં પણ નથી. મુનિ લાખા રચિત ગુપદાવલીમાં પણ એજ સંવત છે અને મૃત્યુ બેનાતટપુરે એક વર્ષની ઉમરે થયું એવો ઉલ્લેખ છે. ભીમશી માણેક પણ એવી જ રીતે ગુપદાવલીમાં સં. ૧૨ ૩૬ માં બેણુપમાં મૃત્યુ થયું હોવાનું નોંધે છે.
૨૨૮. અંચલગચ્છના ઇતિહાસ માટે મહેન્દ્રસિંહસૂરિ રચિત “શતપદી તેમજ મેજીંગ સુરિ રચિત “લઘુ શતપદી' ખૂબ જ પ્રમાણભૂત ગ્રંથ છે. મેરૂતુંગસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં, પાંચમને માનનારા ગચ્છને પાટણ બહાર જવાનું ફરમાન કુમારપાલ રાજાએ કાઢેલું, પરંતુ જયસિંહરિ વાક્યાતુર્યથી પાટણમાં જ રહ્યા–એવો ઉલ્લેખ છે, પરંતુ આરક્ષિતસૂરિનાં નામ અંગે કયાંયે નિર્દેશ નથી. એ પ્રસંગ પછી કુમારપાલ રાજાનું મૃત્યુ થયું. આ અનુસાર, સં. ૧૨૩ વખતે આરક્ષિતસૂરિ વિદ્યમાન ન હોવાની શકયતા વધારે છે. આથી એમનું મૃત્યુ સં. ૧૨૨૬ માં થયું હોય એ વધુ સ્વીકાર્ય બને છે. *
* પ્રે. પિટર્સને પિતાના સંસ્કૃત હસ્તપ્રતવિષયક સને ૧૮૮૬-૯૨ ના અહેવાલમાં આરક્ષિતયુરિનું મૃત્યુ સં. ૧૨૨૬ માં થયું હોવાનું શતપદીને આધારે સ્વીકારે છે. ડૉ. કલાટ ભીમશી માણેકની પટ્ટાવલીને આધારે આર્ય રક્ષિતસૂરિનું મૃત્યુ સં. ૧૨૩૬ માં થયું હોવાનું નોંધે છે, છતાં સં. ૧૨૨૬ માં એમનું મૃત્યુ થયું હોવાની સંભાવના તેઓ જતી કરતા નથી. એ બન્ને વિદાનોની નો ઉપયોગી હેઈને ઉલ્લેખનીય છે
Aryarakshita
Founder of the Anchala or Vidhipaksha gachcha. Guru of Jayasinha, who was guru of Dharmaghosha, 8, App. p. 219. This Dharma ghosha wrote in Sarnvat 1263. 1, App p.12. In Merutunga's Satapadisa. roddbara (Nos. 1340-1, of this Report's Collection) it is stated that this Aryarakshita was born in Samvat 1136, in the village Dantani, that he took vrata in Samvat 1142, and that he died, at the age of 91 in Samvat 1226. He was called Godu by his father, Vijayachandra by his guru, and Aryarakshita by his Suri. In the pattavali of the Anchala gachcha (Bombay Ed. 1889) it is stated that Aryarakshita founded the gachcha in Samvat 1169.
- Prof. Peterson.
Aryarakshit-Sari, born Samvat 1136 in Dantranagram (Merut. P. 11: Dantani ), mula-naman Godu (Merut. Godau), son of the Vyava. harin Drona of the Pragvatajnati, diksha Samvat 1146 ( Mer. 1141, Satapadi-Samuddbara 1142), obtained from the guru the name Vijayachandropadhyaya, Suri Samvat 1202 under the name Aryarakshita suri, + Samvat 1236 at the age of 100 ( Mer. and Sat. 1226 and 91).
-Dr. Klatt
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com