________________
હું
અચલગચ્છ દિગ્દશન
कालिका च तथोत्पन्ना श्यामवर्णाऽम्बुजासना । दक्षिणौ धारयन्ती तु भुजौ वरद-पाशिनौ ॥ नागाङ्कुशधरौ बाहू दधाना दक्षिणेतरौ । पारिपार्श्विक्यभून्नित्यं भर्तुः शासनदेवता ॥ युग्मम् ॥
૧૯૩. પાદલિપ્તસૂરિની નિâણુકલિકા ( પત્ર ૩૪-૩૫) માં આ પ્રમાણે વન છે: તથા चतुर्थमभिनन्दनन जिनं xx तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कालिकादेवी श्यामवर्णा पद्मासनां चतुर्भुजां वरद-पाशाधिष्ठितदक्षिणभुजां नागाङ्कुशान्वितवामकरां चेति ।
૧૯૪, સ. ૧૪૬૮ માં વર્ધમાનસૂરિએ રચેલા આચારદિનકરમાં પણ મહાકાલીદેવીનું વર્ણન છે : श्यामाभा पद्मसंस्था वलयवलिचतुर्बाहु विभ्राजमाना
पाशं विस्फूर्ज्जमूर्ज्जस्वलमपि वरदं दक्षिणे हस्तयुग्मे । बिभ्राणा चापि वामेऽङ्कुशमपि कविषं भोगिनं च प्रकृष्टा
बेवीनामस्तु काली कलिकलितकलितस्फूर्तिरुद्भूतये नः ॥
ॐ नमः श्री काल्यै श्रीअभिनन्दननाथशासनदव्यै । श्री कलि ! सायुधा सवाहना सपरिकरा इह प्रतिष्ठा महोत्सवे आगच्छ आगच्छ इद मर्घ्यं पार्टी बलिं चरुं गृहण गृहाण સન્નિધિતા મન મવ સ્વાદ્યા । (વડાદરા પ્રાચ્યવિદ્યામંદિરની સ. ૧૪૭૬ માં લખાયેલી પ્રત પત્ર ૧૨૧)
ઢાળમાં પાવાગઢની છે. એના ચાર
૧૯૫. પરમ જૈન કુર ફેરુએ સ. ૧૩૭૨ માં પ્રાકૃતમાં રચલા વાસ્તુસારને, ૫. ભગવાનદાસજી જેને હિંદી અનુવાદ સાથે સચિત્ર પ્રકાશિત કર્યાં છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર જૈન ગ્રંથોના આધારે શાસનદેવ–દેવીનાં લક્ષણા સાથે જે ચિત્રા આપ્યાં છે, તેમાં શ્વે. જૈન માન્યતા પ્રમાણે જણાવેલ ચેાથા તીથંકરની શાસનદેવી કાલિકાનું નામ તથા સ્વરૂપ મળતુ આવે છે; પર ંતુ દિગંબર જૈનેાની માન્યતા એથી જુદી પડે છે, અર્થાત્ તેઓ ચોથા તી કર ( અભિન ંદન) ની શાસનદેવી તરીકે અને તેવા સ્વરૂપમાં કાલિકાને માનતા નથી એવા સ્પષ્ટ ભેદ ત્યાં જણાવ્યા છે. ૧૯૬. ઉક્ત કવિરાજ દીપવિજયજીએ ‘ જીરાવલી પાર્શ્વનાથ રખવાલી, અભિનંદનશાસન રક્ષિકા દેવી જગદંબા એ કાલિકાનું હાથમાં રહેલાં આયુધ–ચિહ્નો જણાવ્યાં છે, તેમાં જમણા બે હાથમાં વરદ અને પાશ તથા ડાબા ખે હાથમાં નાગરાજ અને અંકુશ જણાવેલ છે. દેવીનાં મુખને પૂર્ણિમાના ચંદ્રની ઉપમા આપી છે, હા પ્રવાલ જેવા લાલ, આંખેા અમૃત-કચેલાં જેવી, અને લલાટમાં તિલક-ટીકા રત્નજડિત જણાવેલ છે. પહેરેલ ચણીઓ પીળા અને રાતા વણુતા તથા ઉપરની એાઢણી-ધાટડી લાલ-ગુલાલ જણાવી છે. હાથમાં રત્ન-જડાવ ચૂડી કકણ, પગમાં ઝાંઝર નૂ પુર અને ડોકમાં નવલખા હાર એ દેવીનેા શણગાર સૂચવ્યા છે. દેવી, પાવાગઢથી ઉતરીને નવરાત–તારતાના ૭ દિવસેામાં શહેર ( ચાંપાનેર ) ની નારીઓની ટાળીમાં ભળી સૌ સાથે ગરબા રમે છે—એવી લેાકવાયકા પણ કવિએ જણાવી છે. ગામ, નગર, પુર, સનિવેશ અને રાજ્યની રક્ષા કરવા તથા ધર્મી જૈન—જતાનાં પ્રતિ, ઉપદ્રવ, ભય, સંકટ હરવા—સંધનાં વિઘ્ન હરવા એ દેવીને પ્રાથના કરી છે.
સ્તવન 'ની ત્રીજી સુંદર વર્ણન કર્યું
૧૯૭, અચલગચ્છનાં સાહિત્યમાં કાલિકાદેવી વિષેના ઉલ્લેખા આપણે સપ્રમાણ જોઈ ગયા છીએ. આ બધાયે પ્રમાણેા ઉપરથી સિદ્ધ થાય છે કાલિકાદેવી જૈન દેવી જ છે. ધસાગરજીએ એને ‘ મિથ્યાદષ્ટિ ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com