________________
શ્રી આરક્ષિતસૂરિ
કથા આશ્ચઢિરમતાવાળ રહિન જપ, મિથ્યાજૂ સ્ત્રિાવ નિનામતવૃદ્ધ માતા .......
" नियमयबुडिनिमित्तं पावयगिरि-कलिआभिहा देवी आराहिआ य मिच्छादिठ्ठी इगवीसु [व] वासेहिं ॥ पच्चक्खा चक्केसरि अम्हं' ति मुसं वसु सो पावो ।
पावजणाणं पुरओ दुग्गहवयणं पयासंतो ॥ व्याः-निजमतवृद्धिनिमित्तं पावकगिरौ या कालिकाऽभिधा कालिकानाम्नी मिथ्याદgિ frીયા દેવ ના x x x”
૧૮૮. ઉપાધ્યાય ધમસાગરજીએ મહાકાલીદેવીને “મિચ્છાદષ્ટિ” અને “હિંસાપ્રિય' કહી છે. આર્ય રક્ષિતરિના સંબંધમાં પણ તેમણે અનેક ગેરસમજૂતિઓ ફેલાવી છે. અન્ય ગચ્છા ઉપર પણ તેમણે ઉગ્ર પ્રહાર કરી તેમનું ખંડન કર્યું છે. આ અંગેની પાછળથી વિચારણા કરવામાં આવશે. અહીં તે મહાકાલીદેવી જૈનદેવી છે કે નહીં એ વિષયમાં જણાવવું વિવક્ષિત છે.
૧૮૯ વિક્રમની ૧૯મી સદીમાં તપાગચ્છમાં થઈ ગયેલા કવિ દયવિજયજીએ તેમને મળેલા લેખાદિ આધાર પ્રમાણે જણાવ્યું કે સં. ૧૫૧૨ માં વૈશાખ સુદી ૫ ના દિવસે પાવાગઢ પર ચેથા તીર્થંકર અભિનંદન જિનની પ્રતિષ્ઠા છે. જેનાચાર્ય ગુણસાગરસૂરિ દ્વારા કરવામાં આવી હતી. તે સાથે તેની ભકતશાસનદેવી કાલિકાને પણ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં તેને ઉલેખ આપણે કરી ગયા.
૧૯૦. પં. લાલચંદ્ર ભ. ગાંધી “પાવાગઢથી વડોદરામાં પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ એ નામનાં પસ્તકમાં નોંધે છે કે-વર્તમાનમાં પાવાગઢમાં હિંદુસમાજમાં–દેવીના ઉપાસક દ્વારા બહુ મનાતી એ કાલિકાદેવીની મૂર્તિ જોવામાં આવતી નથી, માત્ર ત્યાં તે દેવીની સ્થાનક-સ્થાપના જ જણાય છે; પરંતુ કવિરાજ દીપવિજયે ૧૦૮ વર્ષો પહેલાં ત્યાં કાલિકાદેવીની મૂર્તિનાં દર્શન કર્યા જણાય છે–એથી તેનાં અંગ-ઉપાંગ, આસન, આયુધ, વસ્ત્ર, આભૂષણ-શણગાર વગેરેનું વાસ્તવિક વર્ણન કરેલું જણાઈ આવે છે. પાવાગઢની રખવાલી આ કાલિકા દેવીને ચોથા તીર્થકર અભિનંદન જિનની શાસન-દેવી તરીકે ઓળખાવી છે, તે છે. જેની માન્યતા પ્રમાણે છે. . જૈનાચાર્ય શ્રી હેમચંદ્રની અભિધાનચિંતામણિ
૧ દેવાધિદેવ કાંડ, લે. ૪૪) માં એ રીતે નામ સૂચવ્યું છે, તેમ તેમના ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર (પર્વ ૩ જા) માં અભિનંદન-જિન ચરિત્રમાં તથા બીજા અનેક છે. જૈન ગ્રંથકારોએ નિર્વાણલિકા, પ્રવચનસારોદ્ધાર, પદ્માનંદ મહાકાવ્ય. આચારદિનકર વગેરે ગ્રંથોમાં જણાવેલ શાસન દેવદેવીનાં નામે અને સ્વરૂપે પ્રમાણે ચોથા તીર્થ કર અભિનંદન સ્વામીની શાસનદેવીનું નામ કાલિકા છે, અને કવિએ વર્ણવ્યા પ્રમાણે તેનું સ્વરૂપ છે –
૧૯૧. હેમચંદ્રાચાર્ય અભિધાન ચિંતામણિ નામમાલા (ય. વિ. ચં. ૧, ૪૪-૪૬) માં આ પ્રમાણે નોંધે છેઃ ચરનિરવા સુનિતા િહિxx તિ વૈજઃ મછાસનदेवताः। व्याख्या-काल्येव कालिका वणेन । x x एवमेताश्चतुर्विशतिरपि जिनानां ऋषभादीनां भक्ताः क्रमेण जिनशासनस्य अधिष्ठाभ्यो देवताः शासनदेवताः - ૧૯૨. ત્રિષષ્ટિશલાકાપુરચરિત્ર (પર્વ ૩ સર્ગ ૨, લે. ૧૫૯, ૧૬૦ અભિનંદનજિનચરિત્ર)માં આ પ્રમાણે વર્ણન છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com