________________
શ્રી આય રક્ષિતસૂરિ
૪૩
સ. ૧૮૮૯ ના મહા વદ ૧૧ના રાજ જીરાવલા પાર્શ્વનાથની પ્રતિમા જમીનમાંથી પ્રકટ થતાં સ. ૧૮૯૬ના મહા સુદી ૧૩ ના રાજ વડાદરામાં મામાની પોળમાં દેરાસર કરાવી તેમાં તે મૂર્તિને સ્થાપન કરવામાં આવી, જે આજે જીરાવલા પાર્શ્વનાથ તથા કલ્યાણ પાર્શ્વનાથનાં નામથી સુપ્રસિદ્ધ છે.
૧૭૩. પાવાગઢ ઉપર આરક્ષિતસૂરિ પધાર્યા ત્યારે શ્રી મહાવીર સ્વામીનું મંદિર હતું. મહેન્દ્રસિંહસૂરિ તીમાળામાં શ્રી વીર પ્રભુને આ પ્રમાણે નમસ્કાર કરે છે; પાવલિ વુવની થુળ વાર્ ॥ ભાવસાગરસૂરિ પણ ગુર્વાવલીમાં જણાવે છે કે : પાવનયિસિદ્ઘર સુવીર મવળમિ અંખ પસૌ । કવિવર કાન્ત રચિત અચલગચ્છનાયક ગુરાસમાં પણ શ્રી વીર જિનેશ્વરનાં દર્શાનાર્થે આરક્ષિતસૂરિ પધાર્યા હતા એવા ઉલ્લેખ છે. મહામત્રો તેજપાલે ગોધરાના ધલને છતી આવી અહી ઉત્સવ કર્યાં તે પછી પાવાગઢ પર ભગવાન મહાવીરનું સતાભદ્ર નામે મદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. તેમાં આબૂ જેવી ઝીણી નકસી પણ કરાવી હતી. મુસલમાનોએ તે દિર તેડી નાખી જીમ્ના— મસ્જિદનાં રૂપમાં પરિવતન કરી નાખ્યું.
૧૭૪. પાવાગઢ ઉપર શ્રી સભવનાથનુ મંદિર પણ હતું, જેમાં ખંભાતના મેધારાાહે સ. ૧૪૫૭ થી ૧૪૯૯ સુધીમાં ૮ દેરીએ બધાવી હતી. સામસુંદરસૂરિના શિષ્ય ભુવનસુંદરસૂરિએ ‘ સંભવનાથનું સ્તોત્ર ચ્યું છે, તેમાં પાવાગઢને શત્રુ ંજય મહાતીના અવતાર બતાવ્યો છે. માંડવગઢના સધપતિ વલ્લા પાવાગઢને સંધ કાઢયા હતા અને શ્રી સંભવનાધની પૂજા કરી પરમ શાંતિ મેળવી હતી. જિનવિજયજી સંપાદિત ‘ વીરવંશાવલ 'માં કહેવામાં આવ્યુ છે કે : આ રક્ષિતસૂરિએ પાવાગઢ પર ચડીને સંપ્રતિરાજાએ બંધાવેલા જિનાલયમાં શ્રી સ ંભવનાથ જિનેશ્વરનાં દર્શન કર્યાં.
૧૭પ. શેઠ છાડાના વંશજ સંધવી ખીમા અને સધવી સહસાએ પાવાગઢમાં માઢુ જિનબિંબ ભરાવી સં. ૧૫૨૭ના પેાધ વિદે ૫ ના રાજ પ્રતિષ્ઠા કરાવી હતી.
૧૭૬. ભીડભંજન પા નાયનુ મંદિર પણ પાવાગઢ ઉપર હતું, જેની મૂળ પ્રતિમા વડેદરાના દાદા પાર્શ્વનાથનાં દેરાસરમાં વિરાજમાન છે.
૧૭૭. પાટણનિવાસી શેઠ છાડાના વંશજ સંઘવી ખીમસિહ અને સંધવી સહસાએ સ. ૧૫૨ના પોષ વદિ ના રાજ પાવામાં જિનમંદિર બંધાવી, મેટા બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી.
જયવતે સ. ૧૬૩૨ ના: વૈશાખ સુદી ૩ ના રૂાજ પાવાગઢમાં જિનાલય બધાવી તેના પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યા હતા.
૧૭૮. ચાંપાનેરના
૧૭૯. સ. ૧૭૪૬ માં ૫. શીલવિજયજીએ રચેલી ‘ તીથમાળા 'માં ભગવાન તેમનાથનાં મંદિરને આ પ્રમાણે ઉલ્લેખ કર્યાં છે: ‘ચાંપાનેરી નેમિ જિદ મહાકાલી દેવી સુખક. ’
૧૮૦. પાવાગઢ ઉપર શ્રી અભિન ંદન સ્વામીનાં જિનાલયમાં કાલિકાદેવીનું મંદિર પણ હતું. અને જૈન શિલ્પ પ્રમાણે કાલિકાદેવીની મૂર્તિ બનાવીને તેમની સ્થાપના કરવામાં આવી હતી. વર્ધમાન શાહે અને પદ્મસિંહ શાહે આ મંદિરને ૧૭ મા સૈકામાં માટે જર્ણોદ્ધાર કરાવ્યા હતા.
૮૮૧. પાવાગઢમાં અનેક શ્વેતાંબર મુનિવરે। વિચર્યા છે અને અનેક ધર્માંકાર્યો થયાં છે. યાત્રાસધ સાથે અનેક શ્રાવકૈા આ જૈન તીમાં પધારીને પાવન થયા છે. આ વિષયક અનેક પ્રમાણા જૈન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. પદરમી શતાબ્દી સુધી પાવાગઢને ઉન્નત કાળ હતો.
૧૮૨, જનશ્રુતિ કહે છે કે પાવાગઢના પતાઈ રાવલને દુદ્ધિ સૂઝી અને તેણે સખી સાથે ગરખામાં સાક્ષાત્ આવેલી કાલિકા માતાના હાથ પકડી તેને પેાતાની
દુર્ભાવના જણાવી. દેવીએ રાજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com