________________
શ્રી આરક્ષિતસૂરિ
૪૧ વાણી ઉચ્ચારે છે અને ચશ્વરીનાં વચનથી વિધિપાગચ્છ ઉદ્ભવે છે એ વિષયક વિસ્તૃત વર્ણન છે કિન્તુ કયાંયે મહાકાલી દેવાનો ઉલ્લેખ નથી. ભાવસાગરસૂરિ કહે છે: ચરિ ત્રયો નાખો विहिंपक्ख गण तिलओ ॥
૧૬ ૩. ડુંગરિ અને ભાવસાગરસૂરિના ઉકત ગ્રંથીયે પ્રાચીન, સં. ૧૪૨૦ માં કવિવર કન્ડ
અચલગચ્છનાયક ગુરુ રાસ’ નામના ગ્રંથમાં પણ ચકેશ્વરી દેવી સંબંધક એવાજ પ્રસંગે વર્ણવવામાં આવ્યા છે, એટલું જ નહીં, આર્ય રક્ષિતસૂરિ અને ચકેશ્વરીદેવી વચ્ચે વાર્તાલાપ પણ એમાં છે. પરંતુ એ પ્રાચીન ગ્રંથમાં પણ મહાકાલીદેવીને નામોલ્લેખ સુદ્ધાં નથી.
- ૧૬૪. ઉપર્યુક્ત પ્રમાણે ઉપરાંત અન્ય નાની મોટી પઢાવલીઓમાં પણ એ પ્રમાણે જ છે. વર્તમાનમાં પણુ ગુજરાતી ભાષામાં સૌથી પ્રથમ ભીમશી માણેકે અંચલગચ્છની ગુરુપદાવલી લખી અને “પંચ પ્રતિક્રમણ સૂત્ર માં પ્રકાશિત કરી એમાં પણ આર્ય રક્ષિતસૂરિના સંબંધમાં મહાકાલીદેવીને કયાંયે ઉલ્લેખ નથી. પરંતુ ચક્રેશ્વરી દેવી સંબંધમાં અનેક પ્રસંગો કહેવાયા છે. ચકેશ્વરીદેવી અને પદ્માવતીદેવી શ્રી સીમંધર જિનેશ્વરનાં મુખેથી આચાર્યના ગુણોની પ્રશંસા સાંભળે છે. એમને પાવાગઢ ઉપર વંદન કરવા આવે છે. તેમના ઉપર પ્રસન્ન થાય છે, અને ભવિષ્યવાણી ઉચ્ચારે છે એનું વિસ્તૃત વર્ણન ઉક્ત ગુરુપટ્ટાવલીમાં છે, એક માત્ર મેતુંગરિનાં નામે પ્રસિદ્ધ થયેલી સંસ્કૃત પદાવલીમાં મહાકાલી સંબંધક વર્ણન છે. આચાર્યની પરીક્ષા કરવાનું પણ એમાં જ વર્ણન છે. પરંતુ ઉક્ત ગુપદાવલીમાં ચકેશ્વરીદેવીએ આચાર્યશ્રીની પરીક્ષા કરી એવું વર્ણન છે. ચક્રેશ્વરી દેવીએ આચાર્યને અનશન ન કરવાની વિનંતિ કરી અને જણાવ્યું કે તમે ભાલેજ જાઓ. ત્યાં યશેધન ભણશાળીએ જિનાલય બંધાવ્યું છે, તેના મહોત્સવ ઉપર શ્રી સં૫ આવશે. તેના તંબુમાં તમોને શુદ્ધ આહાર મળશે. દેવીનાં કથનાનુસાર પ્રભાતમાં સંધ આવ્યો. તેમણે સાધુને હરાવવા માટે વિનતિ કરી. ગુરુ ત્યાં ગયા. ચકેશ્વરી દેવી પોતે આહાર વહોરાવવા આવ્યાં. સેનામહોરોને થાળ ભરીને દેવીએ કહ્યું આ વહોરે. સાધુએ બે વાર કહ્યું કે આ અમને લેવું ક૯પે નહીં. તેથી ત્રીજી વાર થાળમાં ચેખા ભરી લાવ્યા ગુરુએ તે વહાર્યા તે વખતે દેવીએ વચન આપ્યું કે આજથી વિધિપક્ષગચ્છના શ્રાવક જે જે ગામમાં હશે તે તે ગામમાં ચારેક જણની પાસે પ્રાયઃ સોનિયા અવશ્ય હશે. ચક્રેશ્વરી દેવીની પ્રાર્થનાથી વિધિપક્ષગ૭ એવું નામ સ્થપાયું.
૧૬૫. મેજીંગસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં મહાકાલીદેવીએ ધરેલા સેનામહેર ભરેલા થાળમાંથી આર્યરક્ષિતસૂરિએ દેવીના અત્યંત આગ્રહથી એક મહેર લીધી અને સંઘને અર્પણ કરી એ વર્ણન આપણે જોઈ ગયા. આ વાત પણ સ્વીકાર્ય જણાતી નથી. કેમકે એ વખતે સાધુઓને પૈસા સ્વીકારવાનો એક પ્રસંગ બન્યું હતું. પાટણમાં સં. ૧૨૫૭ ના ચોમાસામાં આભડશાએ પ્રત્યેક આચાર્ય દીઠ કોઈને હજાર, કોઈને પાંચસે, કોઈને સે, કેઈને પચાસ તથા છેવટ કોઈને બત્રીસ દ્રમ્મ આપ્યા અને તે તેમણે હાથમાં મુહપત્તિ રાખીને સ્વીકાર્યા. મહેન્દ્રસિંહસૂરિ આને શતપદીમાં ઉગ્ર વિરોધ કરે છે કે
આ કેવું ? આ તો એવું થયું કે જેને પૂજવું એનું જ ઉલ્લંઘન કરવું! જે કાંજિકિની-કંડી પૂજવી તેમાં જ ઓસામણ રેડવું ! તથા જે ચુલ્લી પૂજવી તેમાં જ આગ બાળવી ! ! ”
૧૬૬. ઉકત ગુપટ્ટાવેલો પછી છે. જહોનેસ કલાટે તથા મોહનલાલ દલીચંદ દેશાઈએ પણ અંચલગછની પદાવલીઓ લખી. ઉકત બન્ને વિદ્વાનોએ પણ આરક્ષિતસૂરિના સંબંધમાં મહાકાલીદેવીને કયાંયે ઉલ્લેખ કર્યો નથી. ડે. કલાટ ચક્રેશ્વરી દેવીને અંચલગચ્છ સંબંધમાં આ પ્રમાણે ઉલ્લેખ કરે છે– Under him the gachcha, having a vision of Chakresvari devi, received
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com