________________
અંચલગચ્છ નિદર્શન
(૧૩૨) બિહિરાણ (૧૩૩) ઈડરગઢ (૧૩૪) વીસલનગર (૧૩૫) અણહિલપુર પાટણ (૧૩૬) સ્મહંદિ (૧૩૭) લાલપુર (૧૩૮) સિદ્ધપુર (૧૩૯) મહેસાણું (૧૪૦) ગોરાણું (૧૪૧) વિરમગામ (૧૪૨) શંખેશ્વર (૧૪૩) માંડલ (૧૪૪) અધાર (૧૪૫) પાટડી (૧૪૬) બજાણા (૧૪૭) લેલાડા (૧૪૮) ધોળકા (૧૪૯) ધંધૂકા (૫૦) વીરપુર (૧૫૧) અમદાવાદ (૧૫૨) તારાપુર (૧૫૩) માતર (૧૫૪) બડોદરા (૧૫૫) બાંભરિ ? (૧૫૬) હાંસુટ (૧૫૭) સૂરત (૫૮) બુરહાનપુર (૧૫૯) જાલણ (૧૬ ૦) કંતડી (૧૬) બીજાપુર (૧૬૨) ખડકી (૧૬ ૩) માંડવગઢ (૧૬૪) દીવનગર (૧૫) ઘોઘા (૧૬) સરવા (૧૬૭) પાલીતાણું (૧૬૮) જૂનાગઢ (૧૬૯) દેવકાપાટણ (૧૭) ઉના (૧૭૧) દેલવાડા (૧૭ર) માંગરોળ (૧૭૩) કુતિયાણા (૧૭૪) રાણાવાવ ૧૭૫) પુર–પોરબંદર (૧૭૬) મીંઆણુ (૧૭૭) ભાણવડ (૧૭૮) રાણપર (૧૭૯) ભણગુર (૧૮૦) ખંભાલિયા (૧૮૧) વીસેત્તરી (૧૮૨) માંઢા (૧૮૩) ઝાંખરિ (૧૮૪) છીકારી (૧૮૫) મહિમાણે (૧૮૬) હાલીહર (૧૮૭) ઉસવરિ (૧૮૮) તસૂએ (૧૮૯) ગઢકા (૯૦) તીકાવાહે (૧૯૧) કાલાવડ (૧૯૨) મલૂઆ (૧૯૩) હીણમતી (૧૯૪) ભનુસારણિ. ઉપર્યુક્ત સર્વે ગામોમાં અંચલગચ્છીય મહાજનેને ઘરે લહાણ વિરતીર્ણ કરી. ઉપર્યુક્ત ઝાંખરિમાં નાગડ વંશજો રાજડના નિકટના કુટુંબીઓ હતા. ક્રમાંક ૧૮૫ પછીના બધાં ગામ કચ્છના છે.'
૧૮૪૭. “રાજાના ભાઈનેણસી તથા એમના પુત્ર સમાએ પણ ઘણાં પુણ્યકાર્યો કર્યા. રાજડને પુત્ર કર્મસી પણ શાલીભદ્રની જેમ સુંદર અને રાજમાન્ય હતો. એમણે વિક્રમવંશ–પરમાર વંશની શોભા વધારી–શત્રુંજય પર તેમણે શિખરબદ્ધ જિનાલય બંધાવ્યું.”
૧૮૪૮. “વીરવંશીય સાલવી એક–ગોત્રના પાંચ ઘર અણહિલપુરમાં તથા જલાલપુર, અહિમદપુર, પંચાસર, કડી, વિજાપુર આદિ સ્થાનમાં પણ રહેતા હતા. રાજસાગર, ભરતઋષિ તથા કલ્યાણસાગરસૂરિએ ઉપદેશ આપીને તેમને પ્રતિબંધ કર્યો. પ્રથમ યશોધન શાખા થઈ. નાનિગ પિતા અને નામલદે માતાના પુત્ર કલ્યાણસાગરસૂરિએ સંયમશ્રી સાથે વિવાહ કર્યો તે ધન્ય છે. એ ગુરૂના ઉપદેશથી લહાણ વહેંચવામાં આવી તેમજ બીજા પણ અનેક પુણ્ય પ્રાપ્ત થયાં.”
૧૮૪૯. “હવે રાજ દ્વિતીય પ્રતિષ્ઠાન માટે નિમિત ગુરૂને લાવ્યા સં. ૧૬૯૬ ના ફાગણ સુદી ૩ને શુક્રવારે પ્રતિષ્ઠા સંપન્ન થઈ. ઉતર દિશાના કારની પાસે વિશાળ મંડપ બનાવ્યું. ચૌમુખ છત્રી, દહેરી તથા પગથિયાં બતાવ્યાં. અહીંથી ચિત્ય પ્રવેશ થાય છે. બન્ને બાજુએ અરાવત હાથી પર ઈન્દ્ર વિરાજમાન કર્યા. શાહ રાજડે પુત્ર પૌત્રાદિયુક્ત પ્રચુર દ્રવ્યદાન કર્યું.'
૧૮૫૦. “પ્રતિષ્ઠાને પ્રસંગે શાહ રાજસીએ નગરના સમસ્ત અધિવાસી બાલગોપાલને ભજન કરાવ્યું. પ્રથમ બ્રાહ્મણોને દસ હજારનું દાન આપ્યું અને ભોજન કરાવ્યું. અનેક પ્રકારની ભજન સામગ્રી કરવામાં આવી હતી. એમણે ચોથું વ્રત ગ્રહણ કરવાના પ્રસંગે પણ સમસ્ત મહાજનેને જમાડ્યા. પર્યુષણનાં પારણાનું ભોજન કરાવ્યું તથા સાધુ-સાધ્વીઓ, ચોર્યાસી ગચ્છના મહાત્મા–મહાસતીઓને દાન આપ્યું. એ પછી સૂત્રધાર, શિલાવ, સુથાર, ક્ષત્રિય, બ્રહ્મક્ષત્રિય, ભાવસાર, રાજગર, નારહ, ભાટીઆ, લેહાણ, ખજા, કંસારા, ભાટ, ભોજક, ગંધર્વ, વ્યાસ, ચારણ, તથા અન્ય જાતિના યાચકોને તેમજ લાડિક, નાઉક, સહિતા, ધૂઈઆ, ત્રણ પ્રકારના કણબી, સતવારા, ભણસાલી, તંબોલી, માલી, મણિયાર, ભડભંજે, આરૂઆ, લુહાર, સોની, કંદોઈ, કમાણગિર, ધૂ, સેનાર, પટેલી, ઘાંચી, છીપા, બેબી, હજામ, મોચી, ભીસ્તી, બંધારા, ચુનારા, પ્રજાપતિ આદિ સર્વે વર્ણના લોકોને પકવાન્ન ભોજન દ્વારા સંતુષ્ટ કર્યા.
૧૮૫૧. “હવે કવિ હસાગર રાજાશાહની કીર્તિથી પ્રભાવિત થયેલા દેશનાં નામ દર્શાવે છે. જે દેશમાં લેકે અશ્વમુખા, એકલપગા, શ્વાન–વાનરમુખ, ગર્દભ-ખગા તથા હાથીરૂપ, સૂવરમુખ તથા
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com