SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણસાગરસૂરિ ૧૮૪૫. “રામૂએ ગોડી પાર્શ્વનાથજીની યાત્રાના નિમિત્તે ભૂમિશયનને નિયમ લીધો હતો. એટલે ત્યને સંધ કાઢવાનો નિશ્ચય કરવામાં આવ્યો. વાગડ, કચ્છ, હાલાર, આદિ સ્થાનના સ થે નિમંત્રણ મળતાં એકત્રિત થયા. પાંચસો સેજવાલા લઈને સંઘે પ્રયાણ કર્યું. રથની ધૂલિથી સૂર્ય પણ મંદ દેખાતો હતો. પ્રથમ પ્રયાણ ધુંઆવિ, બીજુ ભાઇ, ત્રીજું કેસી અને ચોથું બાલામેય કર્યું. ત્યાંથી રથ, ઘોડા દ્વારા રણ પાર કર્યું અને કીકાણ આવ્યા. એક રાત ત્યાં રહીને અંજાર પહોંચ્યાં. ત્યાં યાદવ ખેંગાર પાસે અગણિત યોધ્ધા હતા. કેટલાક દિવસો અંજારમાં રહીને સંઘ ધમડકા પહોંચ્યો. ત્યાંથી ચુખારિ, વાવ, લેદ્રાણી, રણની ઘડી, ખારડ, શણસર થઈને પારકર પહોંચ્યા. રાણાને ભટણું ધરીને સમાનિત થયા. પછી ગોડીજી તરફ ચાલ્યા. ચૌદ કેસ થરમાં ચાલ્યા પછી શ્રી ગોડીજી તરફ પહોંચ્યા. નવાનગરથી ચાલ્યા પછી માર્ગમાં જે કોઈ ગામ નગર આવ્યાં, ત્યાં બે શેર ખાંડ અને રૌમ્યમુદ્રિકાની લહાણ કરી. રાજડ અને રામાએ ભાવપૂર્વક પ્રભુદર્શન કરી સત્તરભેદી પૂજા ભણવી. સંધ અને ઈતર લોકેાની અન્ન અને મિષ્ટાન્ન ભજન દ્વારા ભક્તિ કરી તેમને સંતુષ્ટ કર્યો. ૧૮૪૬. “હવે શ્રી ગોડીજીથી પાછા ફર્યા અને નદી, ગામ તથા વિષમ માર્ગોને પાર કરીને સૌ સકશી નવાનગર પહોંચ્યા. રાજડ શાહની ઘણી કીતિ ફેલાઈ. અંચલગચ્છના સધમી બંધુઓમાં રાજડ શાહે જે લહાણ વિસ્તરિત કરી, તે સમસ્ત ભારતવતી ચામ-નગરમાં નિવાસ કરતા શ્રાવકોથી સંબંધિત હતી. રાસમાં આપેલાં સ્થાનોની નામાવલી અહીં આપવામાં આવે છે, જે દ્વારા એ સમયમાં અંચલ– ગચ્છનો દેશવ્યાપી પ્રચાર વિદિત થાય છે. (૧) નૌતનપુર (૨) ધૂઆવિ (૩) વણથલી (૪) પડધરી (૫) રાજકોટ (૬) લઈઓ (૭) બુધ (૮) મરબી (૯) હળવદ (૧૦) કટારિઆ (૧૧) વિહંદ (૧૨) ધમડકા (૧૩) ચંકાસર (૧૪) અંજાર (૧૫) ભદ્રેસર (૧૬) ભૂહડ (૧૭) વારડી (૧૮) વારાહી (૧૯) ભુજપુર (૨૦) કઠારા (૨૧) સારૂરૂ (૨૨) ભુજનગર (૨૩) સિધ-સામહી (૨૪) બદીને (૨૫) સારણ (૨૬) અમરપુર (૨૭) નસરપુર (૨૮) ફતબાગ (૨૯) સેવાસણ (૩૦) ઉચ્ચ (૩૧) મુલતાન (૩૨) દેરાઉર (૩૩) સરવર (૩૪) રાહિલી (૨૫) ગૌરગઢ (૩૬) હાજી-ખાનદેસ (૩૭) સંતલા (૩૮) મિહરૂક (૩૯) સલાખુર (૪૦) લાહેર (૪૧) નગરકેટ (૪૨) બીકાનેર (૪૩) સરસા (૪૪) ભટર (૪૫) હાંસી (૪૬) હંસાર ? (૪૭) ઉદેપુર (૪૮) ખીમસર (૪૯) ચિત્તોડ (૫૦) અજમેર (૫૧) રણથંભોર પર) આગરા (૫૩) જસરાણું (૫૪) બડે (૫૫) તિજારે (૫૬) લેકાણી (૫) ખારડી (૫૮) સામોસણ (૫૮) મહીયાણી (૬૦) મોકે (૧) બરડી (૨) પારકર (૬૩) બિહિરાણ (૬૪) સાંતલપુર (૬૫ વહુવારુ (૬૬) અહિબાલિ (૭) વારાહી (૬૮) રાધનપુર (૬૯) સોલી (૭૦) વાવ (૭૧) ચિરાદ્ધ (૭૨) સૂરાચંદ (૭૩) રાહ (૭૪) સાચોર (૫) જાલોર (૭૬) બાહર (૩૭) ભાસ (૭૮) કોટડા (૯) વિશાલે (૮૦) શિવવાડી (૮૧) સમીઆણું (૮૨) જસુલ (૮૩) મહુવા ૮૪) આણકોટ (૮૫) જેસલમેર (૮૬) પુદ્ધકરણ (૮૭) જોધપુર (૮૮) નાગૌર (૮૯) મેડતા (૯૦) બ્રહ્માબાદ (૯૧) સિકન્દ્રાબાદ (૯૨) ફતેપુર (૯૩) મેવાત (૯૪) માલપુર (૫) સાંગાનેર (૯૬) નડુલાઈ (૭) નાડોલ (૯૮) દેસૂરી (૮૯) કુંભલમેર (૧૦૦) સાદડી (૧૦૧) ભીમાવાવ (૧૦૨) રાણપુર (૧૦૩) ખિએ (૧૪) ગુંદવચ (૧૦૫) પાવાગઢ (૧૦૬) સોઝિત્રા (૧૦૭) પાલી (૧૦૮) આઉવા (૧૦૯) માટે (૧૧૦) રહીઠ (૧૧૧) જિતારણ (૧૨) પદમપુર (૧૧) ઉસીઆ (૧૧૪) ભીનમાલ (૧૧૫) ભમરાણું (૧૧૬) ખાંડપ (૧૧૭) ધણસા (૧૧૮) વાઘેડ (૧૧) મોરસી (૧૨૦) ભમત (૧૨૧) ફૂંકતી (૨૨) નરતા (૧૨૩) નરસાણૂ (૧૨૪) ગૂમડી (૧૨૫) ગાઈ (૧૨૬) આંબલીઆલ (૧૨૭) ઝાલી (૨૮) સીહી (૧૨૯) રામસણ (૧૩૦) મંડાહડ (૧૩૧) આબૂ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy