________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૭૭ गणि तत् शिष्य ऋषि भाणसमुद्र तत् गुरुभाई ऋषि वेणा लिखितं । संवत १६३७ वर्षे महावदि ४ रविवारे ॥ शुभं भवतु ॥
૧૫. ઋષિ વેણાએ કમલ કૃત કલાવતી ચેપ (સં. ૧૫૯૪)ની પ્રત પણ લખી. જુઓ પુષ્પિકાર
अंचलगच्छे वा० तेजसमुद्रगणि शि० ऋषि वेणा लिखितं ॥ દયાકીર્તિ
૧૫૪૧. દયાકીર્તિએ સં. ૧૬ કના ફાગણ સુદી ૧૪ ના દિને વિનયસુંદર કૃત “સુરસુંદરી પઈ” (સં. ૧૬૪૪)ની પ્રત લખી. જુઓ પુપિકાઃ ___स. १६६३ फा. शु. १४ अंचलगच्छे दयाकीर्ति लि. મહિમાતિલક ગણિ
૧૫૪૨. પમૂર્તિગણિના શિષ્ય મહિમાતિલગણિએ સં. ૧૯૨૧ ના માગશર સુદી ૭ ને શુક્રે સહજસુંદર કન પરદેશી રાજને રાસ’ની પ્રત અમદાવાદમાં રહીને લખી. ઉક્ત ગ્રંથકાર રચિત “શુક સાહેલી કથા રાસ ની પ્રત પણ એમણે એ વર્ષના આ વદિ ૧૩ ને સામે જીવલક્ષ્મીના પઠનાથે અમદાવાદમાં લખી. પં. પદ્ધતિલક, રંગકૃતિ અને પુણ્યતિલક
૧૫૪૩. આ શ્રમણોના વાંચનાર્થે દેવગુપ્તરિ કૃત “અમરદત્ત મિત્રાનંદ રાસ' (સં. ૧૬૦ ૬)ની પ્રા લખાઈ જુઓ પુપિકા :
श्रीमदंचलगच्छे श्री धर्ममूर्तिसूरि विजयराज्ये पं० श्री पद्मतिलकगणि ऋ. रंगમૂત્તષિ ઋo Tuથતિઢ વાંચનાર્થ I - પં. વિજયસાગર ૧૫૪૪. વા. રાજમૂર્તિગણિના શિષ્ય વિજયસાગરે “પાનાથ છંદ” . જુઓ પ્રશસ્તિઃ
અંચલગચ્છ ઉદય ભાણ, ધમૂર્તિસૂરિ જગ જાણ; તાસ તણું વાચક વર શિષ્ય, વંદુ રાજમૂર્તિગણિ મુખ્ય. તાસ શિષ્ય પંડિત ઉલટ ધરી, સ્તવન રચ્યું મેં બંને કરી;
વિજયસાગર મુનિ પભણે મુદા, રતવન ભણે તસ ઘરે સંપદા. પં. મતિસાગર
૧૫૪૫. ધર્મમૂર્તિસૂરિ શિ. પં. રૂપમૂર્તિગણિ શિ. ૫. મતિસાગરે સમયસુંદર કૃત “શાંબ પ્રદ્યુમ્ન પ્રબંધ' (સં. ૧૬૫૯)ની પ્રત લખી એમ પુષિકા દ્વારા જણાય છે. વાચક અભયસુંદર
૧૫૪૬. વા. અભયમુંદરે સં. ૧૬૨૬ ના ભાવ વદિ ૬ ને બુધે “ગાહા લખણું સવૃત્તિની પ્રત લખી. મૂળ ગ્રંથ ધર્મ મૂર્તાિસૂરએ લખ્યો હતો. સાધુ વિજ્ય
૧૫૭. ધર્મમનિસૃરિના આજ્ઞાવતિ સાધુ વિજયના ઉપદેશથી “શાલિભદ્ર રાસની પ્રત વ્યવહારી ઉદયકિરણે લખાવી. સાધુ વિજય એ વિજયમૂર્તિ સંભવે છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com