________________
૩૭૬
અંચલગચ્છ દિગ્દર્શન
આત્માથે જિનાજ્ઞા હુંડી કરી આપી તે લિખી છે. રાયનું દેરણ. વા. પ્રર્માનંદ શિ. મુ. ક્ષમાવઠુંન શિ. મુ. જ્ઞાનલાભ શિ. મુ. નિધાનલાભ શિ. મુ. ભુવનલાભ શિ. દેવસુંદર શિ. હીરસુંદર શિ. મુ. આણંદસુંદરજી શિ. મુ. રાયસુંદરજી.'
૧૫૩૪. પં. ગજલાભના ગુરુ ચારિત્ર્યલાભ તથા શિ જયલાભ, કષિ વરન, ઋષિ શંકર, પં. સમય લાભ અને ઉપા. હલાભ ઈત્યાદિ થયા. પં. ગજલાભને સં. ૧૬૧૧ માં વાચાટે અત્યંત કરવામાં આવ્યા હતા. ઉપાધ્યાય હર્ષલાભ
૧૫૩૫. ઉક્ત વા. ગજલાભના શિષ્ય ઉપા. હર્ષલાભે “અચલમત ચર્ચા ' નામક ગ્રંથ ગૂજર પદ્યમાં લખે. ગ્રંથની પ્રત પુપિકામાંથી આ પ્રમાણે ઉલ્લેખ મળે છે : “સં. ૧૬૧૩ ફા. સુ. ૧૧ ભોમ લિ. ગજલાભ. તેહતા શિષ્ય હર્ષલાભ ઉપાધ્યાયે આંચલિયા ગુરુનઈ કાન્તિ એ લિખ્યા છઈ. અહે પણ ઘણાઈ જાઉ છઉં. સં. ૧૬૧૭, સચઉરે.” જુઓ ઃ જૈ. ગૂ. ક. ભા. ૭, પૃ. ૧૫૯૫. પં. સમયલાભ અને ઋષિ શંકર
૧૫૩૬. વા. ગજલાભના આ બન્ને શિષ્યને ઉલ્લેખ સિંહકુલ કૃત “મુનિ પતિ ચરિત્ર' (સં. ૧૫૫૦) ની પ્રત પુપિકામાંથી આ પ્રમાણે મળે છે :
सं० १६११ का० व० १३ भौमे हस्तनक्षत्रे विषंभनाम्न योगे लि अंचलगच्छे वा० गजलाभगणि शि० ऋषि शंकरपठनार्थ नारदपुरे श्री वरकाणा पार्श्वनाथ प्रसादात् पं० તમથામણ ૪૦ | ષિ લાભ
૧૫૩૭. વા. ગજલાભના શિષ્ય ઋષિ જયલા સં. ૧૬૪૨ માં દેવપત્તનમાં રહીને, “શાખપ્રદ્યુમ્ન રાસ ની પ્રત લખી જુઓ પુષિકા:
संवत् १६४२ वर्षे ॥ श्री विधिपक्षगच्छे ॥ वा श्री श्री चारित्रलाभ तत् शिष्य वा० श्री श्री ४ गजलाभगणि तत् शिष्य ऋषि जयलाभ लिखितं ॥ श्री देवपत्तन मध्ये ॥ वाच्यमानं चिरं जियात् ॥ મુનિ જયસમુદ્ર
૧૫૩૮. પં. ભેજકીર્તિગણિ શિ. તેજસમુદ્રગણિ શિ. જયસમુદ્ર મુનિએ પિતાના ગુરુ કૃત “વિચાર સત્તરિ અવચૂરિ ની પ્રત સં. ૧૬ ૦૭ના ચૈત્ર સુદી ૧૫ ને શનિવારે લખી. જુબે પુષ્પિકા : ___ संवत १६०७ वर्षे चत्र सुदि १५ शनिवासरे ॥ श्री अञ्चलगच्छेश श्री पू० धर्ममूर्तिसूरीश्वरविजयराज्ये वा० श्री तेजसमुद्रगणिभिः पं० भोजकीर्तिगणि शिष्य । चेला जयसमुद्रमुनि लिषितं ॥ ઋષિ ભાણસમુદ્ર અને ઋo વેણ
૧૫૩૯. વાર તેજસમુદ્રગુણિને આ બન્ને શિષ્યો સં. ૧૬૩૭ માં વિદ્યમાન હતા. એ વર્ષના મહા વદિ ૮ ને રવિવારે વેણાએ કલ્પસૂત્રની પ્રત લખી. જુઓ પુષ્પિકાઃ
श्री अञ्चलगच्छे श्री श्री श्री ५ धर्ममूर्तिसरि विजयराज्ये ॥ वा० श्री तेजसमुद्र
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com