________________
અંચલગ છ દિગદર્શન
ચિંગાઈ સુત સો. શ્રીરંગ ભા. પદમાઈ, સુત હેમરાજ, દિતીય ગુ૦ ઠાકર સુશ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ વદિ ૧૩ રવિવારે (?) ટેઢીયા ગ્રામે ઉસવંશીય સં. ખીદા ભા ધરણ પુત્ર સં૦ તોલા સુશ્રાવકે ભાવ નીતૂ પુ. સા. રાણા, સારુ લખમણ, ભાઈ સા૦ આસ પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથ મૂલનાયક ચોવિશી પટ્ટ કરાવ્યો, સંઘે તેની
પ્રતિષ્ઠા કરાવી. ૧૫૬ ૬ (૧) માઘ વદિ ૨ રવિવારે ઉસવંશે લધુ શાખીય વિ૦ મહિપાલા ભાવે મગદે, સારા મહુણા
ભાવ લીલી પુ. સા. નાથા સુશ્રાવકે પોતાના કુટુંબ સહિત સ્વશ્રેયાર્થે શ્રી ધર્મનાથબિંબ ભરાવ્યું, પાટણમાં શ્રાવકેએ તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ વદિ ૧૧ શનિવારે સારુ લાખા ભાઇ કુઅરિ સુસા. વર્ણ ભાઇ જઈનૂ પુત્ર
સા૦ વદા ભા૦ વદા ભાઇ હીરૂ કુટુંબ સહિત શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૬૭ (૧) પિષ વદિ ૬ ગુરુવારે દેવાનંદ શાખીય, ઓસવંશીય મંત્રી સગા ભાઇ ખીમી પુત્ર મહે૦
ભાખર સુશ્રાવકે ભાવ ચાંદ પુત્ર હમીર, કીકા પ્રમુખ કુટુંબ સહિત પિતાનાં શ્રેયાર્થે શ્રી પાર્શ્વ નાથબિંબ ભરાવ્યું, કોટડાદુગમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ સુદી ૫ ગુરુવારે શ્રી વંશે સા, મહિરાજ ભાઇ માહબુદ પુ. સા. શ્રીરાજ ભાવ દેભાઈ પુમેઘાએ, ભાવ રમાદે, ભાઈ સા. રત્ના સા... રીડા, સારા લાલા, વાધા, વછા પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ ૧૦ ગુરુવારે શ્રીમાલ જ્ઞાતીય સા. શ્રીરાજ ભાવ સિરીયાદે ભાઇ દેસાઈ સુત્ર સારા સિંધરાજ ભા પાટી પુણ્યાર્થે શ્રી પદ્મપ્રભબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) વૈશાખ સુદી ૧૦ બુધે ઉસજ્ઞાતીય, ગાંધી ગેત્રે સં૦ વસ્તા ભા. ચંપાઈ પુવીજા, લાછી, પુ૦ અમીપાલ, શ્રીવંત, રત્નપાલ, ખીમપાલ સહિત શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું,
અંચલગચ્છના સંઘે પ્રતિષ્ઠા કરાવી. ૧૫૬૮ (૧) માઘ સુદી ૫ ગુરુવારે ઉપકેશવંશે મીઠડિયા શાખીય સાઇ પાસા ભાઇ રૂપાઈ પુ• સારુ
ઉદા સુશ્રાવકે ભાવ લાલદે પુત્ર સાવ નોખુ પુત્ર નારિંગ સહિત શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) એજ દિવસે શ્રી શ્રીવંશીય સા, મહિરાજ ભાઇ માલ્હણુદે પુ. સા. શ્રીરાજ ભાવ દેસાઈ પુત્ર સારા લાલાએ, ભા. લલનાદે સુર ઉદયકિરણ, રતા, રીડા, વાઘા, મેધા, વાછા પ્રમુખ કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની
પ્રતિષ્ઠા કરાવી. ૧૫૭ (૧) પિષ વદિ ૨ ગુરુવારે શ્રીશ્રીમાલ જ્ઞાતીય સારુ દૂગર ભાઇ વીર સુ. સા... નરપતિ ભા•
જીવણિ સુત દે, લખા સુશ્રાવકે, ભા. ધારી સુસા. નીવડ સહિત પોતાના પુણ્યાર્થે પોતાના પિતાએ ભરાવેલી નીલમણી પાર્શ્વનાથ પ્રતિમાઓનાં પરિકરે કરાવ્યાં, અમદાવાદમાં સંઘે તેની
પ્રતિષ્ઠા કરાવી, Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com