________________
શ્રી ભાવસાગરસૂરિ
૩૨૯ વહાલી મં૦ શ્રી રાજ, શ્રીવંત સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, માંડલમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદી ૧૫ શનિવારે શ્રી વીરવંશે સં૦ ખોખા ભાચાઈ પુત્ર સં સમધર સુશ્રાવકે ભા રહી પુત્ર સંવ મુરા, વીરા, ભાઈશ્રી સહિત પિતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) જેઠ વદિ ૭ બુધે એસ વંશે સારુ કા...એ સુ સહસકિરણ સહિત ભાર્યા મલાઈ
પુણ્યાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૬૧ (૧) પોષ વદિ ૫ સામે સવંશે લોઢાગે ચઉધરી લાધા ભાર્યા મહેમણિ સુ પ્રેમપાલ...
સુશ્રાવકે...તેજપાલના શ્રેયાર્થે શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સાથે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદી ૩ સામે ઉસવંશે લાલણશાખીય સાઇ વેલા ભાર્યા વિહેણુદે સત સા૦ જેસા સુશ્રાવકે ભા જસમારે પુત્ર સુદા, વિજયા, જગમાલ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, અમરકેટ નગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ ૫ બુધે ઉસવંશે સારા હાંસા ભા. હબૂ પુત્ર સારા ગુણીયા ભા. ગંગાકે પુત્ર સારુ મેઘરાજ સુશ્રાવકે ભાર્યા વીરાઈ, વડિલભાઈ સાવ કુંરા, નાના ભાઈ હેમરાજ, સૂરા મુખ્ય કુટુંબ સહિત પિતાની માતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંવે
તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૬૩ વૈશાખ સુદી ૬ શનિવારે શ્રી શ્રીવંશે સારુ વારછા ભાવ રૂપાઈ સાલ્લા ભા. કપૂ પૂત્ર
શ્રી ચંદ્ર સુશ્રાવકે ભાવ વિમલાદે, પુત્ર નાકર સહિત શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદી ૧૧ શુક્ર શ્રી શ્રીવંશે મં• મણિરાજ સુત મં૦ બાલા ભાર્યા રમાઈ પુત્રી કપૂ સુશ્રાવિકાએ પોતાના શ્રેયાર્થે શ્રી નમિનાથબિંબ ભરાવ્યું, જાંબૂ ગ્રામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
૧૫૬Y. (૧) વિશાખ વદિ ૧૨ બુધે શ્રી શ્રીવંશે મંત્રી કર્મણ ભાગોરી પુત્ર સાધના ભાવ ગેલી
પુ. સા. મેઘા સુશ્રાવકે ભાટ ટુબી, પુ. પંચાયણ પ્રમુખ કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે, એજ કુટુંબના મં૦ કર્મણ ભાઇ ગોરી પુ. સા. ધના ભા. ગેલી પુત્ર સાશ્રી રાજ સુશ્રાવકે ભાવ ની પુ. નાકર પ્રમુખ કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથબિંબ ભરાવ્યું. અમદાવાદના સાથે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એજ દિવસે. એ જ કઢબના મંત્રી કમણ ભા - ગોરી ૫૦ સારુ ધના ભા૦ મેલી ૫૦ સા. શ્રીરાજ સુશ્રાવકે સાવ ધનાના પુણ્યાર્થે શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું. અમદાવાદમાં સંવે
તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૬૫ (૧) વૈશાખ વદિ ૧૦ રવિવારે (?) અમદાવાદના રહેવાશી, શ્રી માલજ્ઞાતીય સેની બેજ ભા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com