________________
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ
૩૧૧ (૩) શ્રીવશે છે. નાગમલના ભાઈ શ્રે. મહા ભાઇ લલતાદે પુત્ર છે. કમલસી સુવિહણુસીએ લાડી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, માંડવગઢમાં સંઘે તેની પ્રતિ કરાવી. (૪) જેઠ સુદી સોમે શ્રીવાસ સોની શ્રી માંડણ ભાર મુશ્રાવિકા તોલા સુત સે નાગરાજ સુશ્રાવકે ભા. મેલાદે પુત્ર સેટ વર્ધમાન, સેક પાસદર દિ. ભા. શ્રાવિકા વિમલાદે પુત્ર જિગુદત પુત્રી શ્રાવિકા ગુદાઈ, મોટી પુત્રી શ્રી પદ્માઈ કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી
શાંતિનાથ બિંબ ભરાવ્યું, માંડવગઢમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫૬ (૧) જેઠ સુદી ૮ શુકે સવંશે સાવ ભીમશી ભાગાંગી પુત્ર સાઇ મેહાલ સુશ્રાવકે ભા.
ભાવલ , સા. પૂના, કિકા, ભાઈ સાટ વાહડ સહિત ભાઈ સારા વીકા, કંસાના પુણ્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, પારકરનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એજ દિવસે શ્રીવશે મં૦ મિહિરાજ ભા લંગી પુ. મં૦ નારદ સુશ્રાવકે ભાઇ પૂરી, વડિલ ભાઈ મહિયા ભારંગી પુમં નિદાસ પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પોતાના
શ્રેયા શ્રી શાંતિનાથ વીશી કરાવી. ગોમડલ નગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫૭ (૧) જેઠ સુદી ૩ ગુરુવારે ખંભાતમાં ગૂર્જરવંશે મંત્ર વદા ભાવ રાણી પુરુ મં૦ મહિરાજ, ભા.
સંપૂરી પુત્ર મં૦ વંકા સુશ્રાવકે ભાવ હીરાઈ, નાનાભાઈ મં૦ સહસા ભાવ સહજલદે પ્રમુખ
સમસ્ત કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫૮ (૧) માઘ વદિ ૭ ગુરુવારે શ્રી શ્રીમાલ જ્ઞાતીય સાઇ ધરમશી ભા. વાલ્હી પુત્રી સાવ છવા
ભાઇ પુરાઈ પુત્ર સારા વઈજા શ્રાવકે, ભા. મૃગાઈ પુરા પાસદત સહિત શ્રી શ્રેયાંસનાથ જિન
બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૬૦ (૧) માઘ સુદી ૧૩ સામે શ્રીવંશે સારા જગડૂ ભાઇ સાનું સુત્ર સારા લટકણ ભા. લીલાદેએ શ્રી
સંભવનાથ બિંબ ભરાવ્યું, ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૨૫૮. ઉપર્યુક્ત પ્રતિષ્ઠા લેખો ઉપરાંત ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓની નોંધ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે – संवत्सरेः तिथि जिनबिंब प्रतिष्ठाता स्थानं बिंबनाम सं० १५४७ माघ शुक्ल १३ गुर्जरज्ञातीय सिवदासादयः सुरत
पार्खादि ६ १५४७ माघ शुक्ल १३ श्रीमाली कालीदास श्रेष्ठी अमदावाद सुविधिनाथ ३
माघ शुक्ल ४ श्रीवंशीय सिंघराजः मण्डप दुर्ग चन्द्रप्रभादि २४ पोष शुक १३ श्री वंशीय वनाकः ।
पत्तने सुविधिनाथादि११ पोष शुक्ल १३ श्री वंशीय वस्तादयः पत्तने ફાતિનાથાર ૭ माव शुक्ल ५ श्रीमालीय मेघाकः अमदावादे संभवनाथादि १३ ज्येष्ठ शुक्ल १० मीठडीया अमराकः नगरपारकरे वासुपूज्यादयः ७ मार्गशीर्ष शुक्ल १३ प्राग्वाट वेलाजित् वडनगरे
पार्धादि ३ १५.६ चैत्र शुक्ल प्राग्वाट लोलाखीमा वटादरे सुविध्यादि ६
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com