________________
૩૧૦
અંચલગછ દિગ્દર્શન સા, વયજા સુશ્રાવકે ભા. પદભાઈ સુ. સા. શ્રીપતિ વડિલ ભાઈ સાવ સહિજા સહિત શ્રી સંભવનાથબિંબ ભરાયું’, ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ટા કરાવી. (૪) એજ દિવસે શ્રીમાલ જ્ઞા૦ સં૦ બોટા ભાઇ કુંઅરિ પુ. સં. પોચા સુશ્રાવકે ભા. રાજૂ ૫૦ લાવર, ભાઈ રંગા ભાઇ થાદે મુખ્ય કુટુંબ સહિત સં. પોચાના શ્રેયાર્થે શ્રી સવિધિ
બિંબ ભરાવ્યું, ધંધૂકા નગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫ર (૧) મહા સુદી ૧ બુરે ઉસવંશે સા, મહિરાજ ભાવ મ પુત્ર સારુ તણપનિ સુશ્રાવકે ભા•
હીરાદે પુસા. લખા, સદયવચ્છ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ વદિ ૩ શનિવારે શ્રીવંશે કુંડી શાખીય બ૦ ગહિયા ભાવ ઝાઝુ સુત્ર કરણ ભા. તારૂ સુ પાંતા ભાઇ રામતીએ પિતાના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) મહા વદ ૮ શનિવારે ઉકેલવંશીય સં૦ વા©ા ભાવ વીજલદે પુત્ર સાગલ ભાઇ વીરિયા
દેના પુત્રોએ શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫૩ (૧) માઘ સુદી ૧ બુધે પ્રાગ્વાટ વંશે સારુ હરદાસ ભાવ કરમાદે પુસા. વર્ધમાન ભાઇ
ચાંપલદે પુસા. વીરપાલ સુશ્રાવકે ભાવ વિમલાદ નાનાભાઈ માંકા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ સુદી ૫ રવિવારે શ્રીમાલ જ્ઞા૦ સોની રાજ ભા૦ અમરી સુ. સની કંરા, . મેઘા ભાભાણેકિદે સુતા રૂપાઈને તથા પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદમાં તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ ૧૧ શુક્ર સવંશે સારુ વાઘા ભાગે કઈ સુઇ સાદ ભીમા ભા. મિરગાઈ સુ. સા. શાંતિદત્ત, ભાઈ પાસદત સહિત શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) જેઠ સુદી ૧૦ ગુરુવારે સવંશે મીઠડિયા શાખીય વ્ય, દેવા ભા. લખૂ વ્ય૦ અમરાએ ભા. વહાદે, નાનાભાઈ વ્ય, મેલા, વ્ય, વિભા સહિત પિતાના પુણ્યાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ
ભરાવ્યું, પારકરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫૪ (૧) વરઉડવાસીઉકેશ જ્ઞા. ગાંધી ગોત્રીય સાવ સારંગ ભાવ જાલ્હી પુ. સા. ફેર ભા.
સુહદેએ શ્રી આદિનાથ બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. (૨) પોષ સુદી ૧૫ સેમે ઉપકેશ જ્ઞા - સં. મહા ભાઇ સરૂપદે પુ. સં. રણમલે ભા રત્નાદે પુ. લાખા, દાસા, જિણદાસ, પંચાયણ આદિ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ
બિંબ ભરાવી, પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫૫ (૧) માગશર સુદી ૧૭ શુક્રે . બાલા ભા. રગી પુ. વેલા ભાવ મરવે પિતાના શ્રેયાર્થે શ્રી
પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદી ૩ શનિવારે શ્રીમાલ જ્ઞા૦ મનોરદ ભાઇ માંકી સુ વાહરાજ ભાઇ છવિની સુ. દેવદાસે ભ૦ દગા સુવ પાસા, કરણ, ધર્મદાસ, સુરદાસ સહિત વિમલનાથ બિંબ ભરાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com