________________
૩૦૯
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ
ધર્માઈ સુવે કાલિદાસ ભાઇ હર્ષાઈ સહિત શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (ર) એજ દિવો સવાલ જ્ઞાસાઃ ધાડા બા આલ્હી ઃ કાન્હાએ ભગિનીબાઇ ધાધી સહિત શ્રી શીતલનાથબિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. (૩) એજ દિવસે શ્રીમાલી ના મંત્રી રણયર ભાઇ સુદી છે. મં૦ સુરા ભા. બફ સુલ મંત્ર ભૂભવ સહિત શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે ગૂર્જર જ્ઞા, મેં આસા ભા૦ ટબ ગુ. મં૦ વર્ષની ભાઇ મલી ગુ. મંત્ર ભ... ભાઇ કર્માઈ, મં૦ ભૂપતિ ભા૦ અ સુ મં૦ સિવદાસ ભા૦ કીબાઈ પ્રમુખ કુટુંબ સહિત શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) વૈશાખ સુદી ૩ સામે બાવાટ ના ડીસાવાસી વ્ય લખમણે ભા. રમ પુર લીંબા, તેજ, જિનદન, સામા, સુરા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું અને તેની
પ્રતિષ્ઠા કરાવી. ૧૫૪૮ (૧) માઘ મુદી ૬ સામે મંડપદુગે શ્રી વંશીય રાની માંડશું ભાવે ભલી પુત્ર સાની સિંધરાજ
ભા. સંસાર સુત્રાવિકાએ સમસ્ત કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ મુખ્ય ચાવીશી કરાવી સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) એજ દિવસે પારકરનિવાસી, ઉસવંશ મહાશાખીપ સા પાદા ભાટ મેચૂ ઈસરે ભા. અહિવટે પુત્ર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંભ ભરાવ્યું, મરબી ગામમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એજ દિવસે ગાધિરાના વાસી શ્રીમાલ જ્ઞાતીય લઘુ સાજનિક મં૦ ધના ભાગ માં સુ સુ૦ મંત્ર સાદા સુશ્રાવકે ભાવ બોલી સુઇ માધવ, ભાઈ મં૦ સૂરા, મ પરબત, મં૦ સિંધા
સહિત પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ પ્રમુખ ચોવીશી કરાવી, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૫૪૯ (૧) આપાત સુદી ૧ સોમે કર્ણાવતીના વાસી પ્રા વાટ જ્ઞા, પરિખ સલા ભા. સહસાદે ૫૦
આસધીરે ભાઇ માટેના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્યબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૫૫૦ (૧) ઉસ જ્ઞા ગાંધી ગોત્રે સારુ ઉદા ભાઇ મેથી પુત્ર ૩ સા. શ્રીરંગ, મૂંહડ, તલ, મૂડ ભા.
સોહાગ ૫૦ સમરણ, ચોખા, શ્રીપાલ, રત્નપાલાદિ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથબિંબ
ભરાવ્યું, તેમજ પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫૧ (૧) પિષ સુદી ૧૩ મુકે પાટણમાં શ્રી વંશીય શ્રેઠ ચાંપા ભાઇ ભરમી પુ. વનાએ ભાઇ ધની
પુત્ર પરિખ કર્મસી, ૫૦ લટકણુ ભાવે પૂરાઈ, પુત્ર કર્મસી ભા કાર્માદે પુત્ર તિહુણસી, ૫૦ મહુણ પ્રમુખ પરિવાર સહિત શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ટા કરાવી. (૨) એજ દિવસે શ્રીવંશે સાઅદા ભાવ ધર્મિણ પુત્ર સારા વસ્તા સાવ તેજા, સા. ખીમા; સાતેજ ભાવ લીલાદે સુત્રાવિકાએ પિતાના પુણ્યાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ સુદી ૧૩ ગુરુવારે સવાશે, વાગડિયા શાખીય સાવ સાજણ ભા૦ સુહડાદ સુ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com