________________
વ
અંચલગચ્છ દિન અને વિતર્કની કળાવાળા, કેટલાક કર્કશ મતિવાળા કવિઓ, સર્વ શાસ્ત્રોમાં કુશળ એવા ગુરુમહારાજના ચરણકમળમાં લીન થયા. ૧૨૧૭. કવિવર કહે “ગચ્છનાયક ગુરુરાસ”માં જયકેસરીરિની આ પ્રમાણે પ્રશસ્તિ ગાઈ છે–
પાટ ઉદય ગિરિ ઊગાઉ, ગુરૂ સકલ કલા સોભાગીઉ; ઉદિત અનંકસ ઝલહલઈ, મન મેહ પડલ તમ જિમ લઈ નેત્ર ચકોર કિં હરખીયા, કુવલય જિમ જનમન વિહસીયાં; વયણિત રસ મુખિ કરઈ, જયકેસરિસૂરિ સત્તા ધરઈ સુગુરૂ અપૂરવ ચાંદલુઈ, જગમન મનિ અતિ આનંદલુ, અમીય કુંડ નત ઊલટG, નવરસ પૂરિહિં સાંમટઈ. ખીરદહિ લહરિ કિં અમદઈ સ સિકર કરણિ સંઘઈ: વાણિ કડફખ કિ ચપટઈ, નિહિ અંજન જન કિહિંની મટ દેસણુ નવ તત ઊગતઈ જયકેસરિ ગુરૂ તણું એ ઘટઈ ગેયમ ગુરૂ કિરિ અવતરિ૧, લખ અબધિ સિદ્ધિ સુધરસ ભરિઉ. વયર કુમર કિરિ અભિનવું, ભાગિહિં કવીયણ કિમ કવું, સુર તરુ સુરમણિ સુરગવી, ગુરૂ સંય વિહિરઈ સુણિ ભવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com