________________
શ્રી જયકેસરીરિ
૨૭, ૧૨ ૧૦. એવી જ રીતે પ્રો. પિટરસન પોતાના સંત હતપ્રત વિષયક અહેવાલ સન ૧૮૮૬-૯૨ ની પ્રસ્તાવનામાં પણ છેડા ફેરફાર સાથે આ પ્રમાણે જોધે છે.
Jayakesarin-Mentioned as pupil of Jayakirti and guru of Siddhantsagara in Anchalagachha. In the Anchalagachchha pattavali his dates are given as follows: born, Samvat 1461; diksha, Samvat 1475, achryapada, Samvat 1494; gachchhanayakapada, Samvat 1501; died, Samvat 1542, 3, App. p. 220.
૧૨૧૧. ધર્મમૂર્તિ સૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જયકેસરીરિનાં સ્વર્ગગમનનું વર્ષ સં. ૧૫૪૨ દર્શાવાય છે એટલું જ નહિ સ્વર્ગગમન સ્થળ તરીકે તેમાં રાજનગરનો ઉલ્લેખ છે. પટ્ટાવલીનું વિધાન બ્રાંતિયુક્ત છે.
૧૦૧૨. મુનિ લાખા “ ગુપઢાવલી ” માં નેધે છે, કે જયકેસરીરિ સં. ૧૫૪૧ માં ૭૨ વર્ષનું આયુ પાળીને ખંભાતમાં સ્વર્ગસ્થ થયા. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કર્નાક પદાવલી દ્વારા પણું એજ વર્ષ પ્રમાણિત થાય છે.
૧૨૧૩. “ગચ્છનાયક સરાસ'માં કવિવર કા જયકેસરીરિના સ્વર્ગગમનનું વર્ષ નંધતાં જણાવે છે કે –“ઈગુયાલઈ મુરગિ ગયા ગુરુ ” આ પ્રમાણુ પણ સં. ૧૫૪ નું વર્ષ નિશ્ચિત કરે છે.
૧૨૪. ભાવસાગરસૂરિ તો જયકેસરીરિનાં નિર્વાણ સ્થળ અને વર્ષ ઉપરાંત માસ તેમજ તિથિની નોંધ પણ ગુર્નાવલીમાં આ પ્રમાણે લે છે
સિરિ જયકેસરીરિ થંભપુરે લંકિઓ તો. પિસે સુદ્ધકમીએ પાલીય બાવરિં ચ વરિફાઉં,
આરોહણાઈ પુલ્વે ઈગયાલે સો દિવં પત્તો. આ પરથી સ્પષ્ટ થાય છે કે જયકેસરીરિ સં. ૧૫૪૧ ના પિષ સુદી ૮ ને દિવસે આરાધનાપૂર્વક, ખંભાત નગરમાં ૭૨ વર્ષનું આયુ પાળી સ્વર્ગે સંચર્યા.
૧૨૧૫. ભાવસાગરસૂરિએ “ગુર્નાવલી માં અંચલગચ્છને આ સમર્થ ગચ્છનાયકની આમોઘ શક્તિ. * એને આ પ્રમાણે પરિચય આપે છે:
કવિકુલ કિલ કલી કરણહારે ગસાર સહિગાર, પરવાઈ વિયડ વારણ અહિગુવ વર કેસરિ સમાગો. બહુ બુદ્ધિ રિદ્ધિ સિદ્ધિ વિશે લદ્ધિ સમિદ્ધિ ગુણ બુદ્ધિ, જસ જસ પડતું વજઈ ગરજઈ મિંય ભૂયલે મહે. જે તક વિયકક કલા કક્કસ ભઈ સાવિ કેવિ કબકરા,
જે સવ્વ સથ કુલા તે ગુરુ પય પંકયે લીણા. ૧૨૧૬. કવિકુલ રૂપી કાયલને ક્રિડા કરવાને માટે આમ્રવૃક્ષ જેવા તેમજ પ્રવાદી રૂપી વિકટ હાથીના નાશને માટે તેઓ અભિનવ, શ્રેષ્ઠ કરી સિંહ જેવા હતા. બહુ બુદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિવાળા, વિનય, લબ્ધિ, સમૃદ્ધિ તેમજ ગુણની બુદ્ધિવાળા એવા ઘણા યશને પs વાગે છે અને જાણે પૃથ્વી પર ગરે છે. તક
૨૮
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com