________________
શ્રી જયકેસરીસૂરિ
૨૧ (ર) માઘ વદિ પ ગુરુવારે શ્રી વશ છે. જેમાં માત્ર રાતિ સ. એ. બાવાએ ભાઈ જીવા સહિત પોતાના કયા શ્રી ધર્મનાથ બિંબ ભરાવું, ગંદી ગામે છે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ચૈત્ર વદ ૧૦ ગુરુવારે સવંશે મિઠ ટીઆ કાવડ મા. જસ્મારો પુત્ર સો ગુણરાજ
શ્રાવકે ભ૦ મેધાઈ ૫૦ પુનાં, મહિપાલ, ભાઈ હરખા, રાજસિક. સોનપાલ સહિત, પત્નીના પુયા શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, છે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીવંશે સા મના ભા રાંભુ પુત્ર સા૦ માંડણ સુવંદ ભાઇ લહિક પુ" સે. નરપતિ, સો, વા, સો રાજા પૌત્ર વસ્તા કીકા સહિત પુત્રવધુ જસમાટે પુણ્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એજ દિવસે એજ વંશના છે. માંડણ ભાવ જયતૂ પુછે છે કે સુબાવં ભા. મની પુત્ર કીકા, ભાઈ દેવસી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી નેમિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એ જ દિવસે એ જ વંશના મંત્ર સાંગા ભાવ ટીબૂ પુત્ર ૦ રના સુશ્રાવકે ભાવ ધારિણી પુત્ર વીરા, હીરા, નીના, બાબા સહિત, કાકા મં૦ સહસા પુણ્યાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) એ જ દિવસે ઉજવંશે મીઠડિયા શાખી સારુ હેમા ભા. હમીરદે પુત્ર છે. જાવડ સુશ્રાવક ભા૦ જસમાર, પૂરી પુ. ગુણરાજ, હરખા, શ્રીરાજ, સિંહરાજ, સોનપાલ પૌત્ર પૂના, મહિપાલ, કૂરપાલ સહિત જઠ પત્નીને પુણ્યાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એ જ દિવસે શ્રીમાલ જ્ઞા, બાજ ભાઇ ડાહી પુત્ર છે. ધના ભાવ જીવિણ પુત્ર છે. વેલાએ ભાઇ પ્રિમી, અપર માતા લાડકી સહિત શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, ઉહરનાલા ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૯) આપાઢ સુદી ૫ રવિવારે પ્રાગ્વાટ જ્ઞાત્ર છે. ઝીણું ભા ઇવણિ પુત્ર છે. પચા ભાવ ધારૂ
પુત્ર માણિક સહિત શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૨૯ (૧) ફાગણ સુદી ૨ શુક્ર ઉસવંશ, મીઠડિયાગો વ્યવસાયર ભાઇ ચમ પુત્ર વ્ય. ધનાએ ભા
ધનાદે, પુ. જેતા સહિત, પિતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, પારકરનગરે સંઘે તેથી પ્રતિષ્ઠા કરાવી. (૨) એજ દિવસે શ્રીવશે રસોઈયા ગોત્રે છે. ગુહા ભાઇ રંગાઈ પુત્ર છે. દેધર સુશ્રાવકે ભા કુંવરિ, ભાઈ સીયર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, પાટણનગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એજ દિવસે ઉસવંશે વડહર શાખીય સાટ દરગા ભાવ લીલાદે પુછે વિક્રમ સુશ્રાવકે ભા. પલ્હારે પુવ્યાધસિંહ, ભોજા, ખીમા, ખેતા સહિત, કાકા સાજનના પુણ્યાર્થે શ્રી વિમલનાથ બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે શ્રીવંશે મં૦ વેલા ભાવ માંજૂ ૫૦ મંત્ર સાવિગ સુશ્રાવકે ભા. માલ્હી સુ. જૂઠા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com