________________
૨૯૨
અચલગચ્છ દિગ્દર્શન
(૫) વૈશાખ વદ ૬, ઉપકેશ ના કાલા ગોત્રીય સારુ મૂલા ભાવ ભાલા નરપતિ પુત્ર નગરાજ સાઇ અપમલે, માતા-પિતાના શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું, અને પ્રતિષ્ઠા કરાવી. (૬) વૈશાખ વદિ ૧૧ શુક્ર ઉપકેશવશે સાવ સાખા પુત્ર સાદ ચીતવ ભાગ રૂપાઈ પુસા આણંદ ભા રતના પુત્ર સા. ડુંગર, તેજપાલ ભાઈ સારું ધમસી, ધારસી સહિત શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, સર્વ સાથે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) જેઠ વદિ ૭ ગુરુવારે ગુ વંશ મં, સાધા ભાઇ ફ, પુત્ર મંદ પરબત ભા રતનુ પુક મંe જગરાજ સુશ્રાવકે ભાઈ લાલા, વેણીદાસ, કાકા મ૦ પામ બુધાસિંધ, ભાઈયા સહિત દાદાના પુણ્યાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, ચંપકપુરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એજ દિવસે શ્રીવશે મહંનગા ભા રત્ન પુ. મહંઆશા ભાર પહુતિ સુશ્રાવિકાએ
પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૩૦ (૧) માઘ સુદી ૧૩ રવિવારે શ્રીવંશે શ્રેટ દેવા ભાવ પામ્ પુત્ર છે. હાયા ભાઇ પુહતી પુ. શ્રે૦
મહિરાજ સુબ્રાવકે ભાવ માતર સહિત પિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (ર) એજ દિવસે શ્રીવશે લધુ સંતાને મંત્ર મૂળ ભા. મહિગલદે સુ૦ મં૦ સઈવ ભાઇ હીરૂ પુત્ર મં૦ ગોપા સુશ્રાવક ભા. ગુરટે સહિત વડિલ ભાઈ ગોવિંદ ભાઇ લીલાના પુણ્યાર્થે શ્રી ધર્મ નાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ફાગણ સુદી ૭ બુધે શ્રીમાલ જ્ઞા. સા. રાજા ભાઇ રાજલદેએ પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે ઉકેશ જ્ઞાસાપિોમાં ભાગ લીલાઈ સાવ મદન ભાઇ નીકી સુશ્રાવિકાએ... પ્રમુખ કુટુંબના શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એજ દિવસે ઉસવાલ જ્ઞા, સારા દાચા ભાઇ દેસાઈ સુ. સા. ખેતા સા. શ્રીપાલ, દેપાલ, સાઇ ખેતા ભા. રંગાઈએ પોતાના શ્રેયાર્થે શ્રી અદિનાથબિંબ ભરાવ્યું, એને પ્રતિષ્ઠા કરાવી. (૬) ચત્ર વદિ ૬ ગુરુવારે ઉસવંશે સાવ ધીરણ ભાઆન, પુયોમાએ ભાઇ પોમારે ભાઈ
સૂરા, હાસહિત ભા. ચાંપાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૩૧ (૧) માઘ સુદી ૩ સેમે ઉપકેશ વંશે સં. જહતા ભાવ જડતાદે પુત્ર માઈયા સુત્રાવક ભા.
રજાઈ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથબિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. (૨) શ્રીમાલ જ્ઞા, દે. બેટા ભા રતુ પુત્ર વીરા ભાઇ વાન પુ. લખા સુશ્રાવકે ભગિની ચમ સહિત શ્રી શાંતિનાથબિંબ પોતાના શ્રેયાર્થે ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) માઘ વદિ ૮ સેમે આવશે. સા. કુજા ભા કુતિગદે પુત્ર સારુ વાઘા સુશ્રાવકે ભા. કઈ પુછ ભીમા સહિત પત્નિના પુણ્યાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું. ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી, (૪) એ જ દિવસે ઉસવંશીય સામેઘા ભાવે મેલાદે પુસા. જૂઠા સુત્રાવકે ભાવ રૂપાઈ પુતલિપુત્ર વિદ્યાધર, ભાઈ દત્ત, વર્ધમાન સહિત માતાના પુણ્યાર્થે શ્રી મુનિસુવ્રતબિંબ ભરાવ્યું. સાથે તેની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com