________________
૨૯૦
અંચલગરછ દિગદર્શન
(૨) માઘ વદિ ૭ સેમે શ્રી વીરવંશે સુગાલગો વરપાલ ભાવયજી પુત્ર છે. ધનાએ ભા, મા, પુત્ર શિવા, પૌત્ર દેવા સહિત પિતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એજ દિવસે સવંશે મીઠડીઆ શાખાય સાવ નરપતિ ભા. નાયકદે પુત્ર નરબદ સુશ્રાવકે ભાઇ હીરાઈ સુ કાન્હા, ઠાકુર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, સંઘે
તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫ર૭ (૧) કાસુ૪ રવિવારે સવંશે, વહરા શાખીય સા. સાદા ભાસુહડાદે પુસા
જીવાએ ભા. જીવાદે, ભાઈ સરવણ, સૂરા, પાંચા, ચાંપા સુપૂના સહિત ભા. ઝાંઝણ, સામા શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું, કોટડા ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) પોષ વદિ ૫ શુકે ઉકેશવશે, કાલાગાત્રે સારુ જગસી ભા. જયતલદે પુસા. પતિ સુશ્રાવકે ભા. ચાંપલદે પુત્ર સારુ રૂપા, સા. સાંડા, સા. શ્રીચંદ મુખ્ય કુટુંબ સહિત શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એજ દિવસે શ્રી વંશે છે. જેસા ભારત્ત પુત્ર છે. ગણીઆ ભાઇ હીરૂ પુત્ર છે. દેવદત્ત ભા, માનૂ સુ છે. રાણા સુશ્રાવકે ભા૦ માંજૂ, ભાઈ ધર્મ સહિત શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીમાલ જ્ઞા દૂગર ભા. હરાદે પુત્ર સારાગેણુ ભાવ ઝલી પુ. જિા , દેવા, જેસિંગ સહિત શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, લેલા ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) આષાઢ સુદી ૨ ગુરુવારે ઉપકેશ જ્ઞા૦ સાવ અજા ભા... આહલદે પુત્ર નીંબા ભાવ માન સહિત આત્મશ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) આષાઢ સુદી ૧૦ બુધે શ્રીવંશે સં૦ ષિા ભાઇ કરણું પુસંનરસિંઘ સુશ્રાવકે ભા. લખૂ, ભાઈ જયસિંધ, રાજા પુત્ર સં૦ વરદે કાન્હા, પૌત્ર સં• પદમશી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું. પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) એ જ દિવસે શ્રીવંશે સંઇ કમ ભાવ જાસુ પુ. સંઇ ખીમા ભાવ ચમકૂ શ્રાવિકાએ પુત્ર કર્માઈને પુણ્યાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એ જ દિવસે સવશે મીડીઆ શાખીય સેની મુહણુસી ભાઇ કરમાઈ પુત્ર સે ગોરા ભાગ રજાઈ પુત્ર છે. સકલચંદ સુશ્રાવકે વડિલ ભાઈ સૂરચંદ સહિત, પિતાના પુણ્યાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૯) એ જ દિવસે શ્રીવંશે સં૦ કર્મા ભાવ જાસૂ પુત્ર સં૦ પહિરાજ સુબ્રાવકે ભાવ ગલૂ પુ. સં. મહિપા, સીપા, રૂપા સહિત પત્નીના પુણ્યાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, પાટણમાં
સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૨૮ (૧) પિોષ વદિ ૫ બુધે શ્રીમાલ સારા છે. દેવા ભાવ દે€: સુત્ર ગણીયા, નિલે પોતાના કાકા
સિવા, ભાઈ ખેતા, ઝીથા નિમિત્તે શ્રી નમિનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com