________________
શ્રી જયકેસરીસૂરિ
૧૮૯ (૫) એ જ દિવસે ઉપકેશવશે સં૦ દેછા ભા. દૂલ્હાદે પુર બહૂઆ સુશ્રાવકે ભ૦ મેપૂ પુત્ર જતિ, પૌત્ર પૂના સહિત પોતાનું શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એજ દિવસે એજ વંશના દો. બઆ ભા. મેધૂ પુત્ર જટા સુથાવકે ભાવે જાહલણદે ભાઈ જતા, પુના સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની
પ્રતિષ્ઠા કરાવી. ૧૫ર૪ (૧) ચત્ર સુદી ૧૨ ઊ૦ જ્ઞાસં૦ મેઘા ભા તલ્હી પુ. સં. ગોપાએ ભા. હેમાઈ પુત્ર
સમધર અદૌતાદિ સહિત શ્રેય અર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું તેમજ પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદી ૩ સેમે પ્રાથંશે સાવ આકા ભાલલતાદે પુરા ધારા ભા૦ વિજલદેએ પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી. જયતલકેટના રહેવાસી. (૩) એ જ દિવસે હડાલા ગામના શ્રીવંશીય શ્રેટ વાચ્છા ભા૦ પુરી પુરુ મં૦ હીરા ભાવ વાછૂ સુ, મં૦ સહસા ભા રાંભલદે શ્રાવિકાએ પોતાનાં માતાપિતાના શ્રેયાર્થે શ્રી વાસુપ્રય બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) જેઠ સુદી ૮ સામે શ્રીવંશે સં૦ સમધર ભાઇ જીવણ સુતા વહાલીએ પિ૦ હેમા સહિત માતાપિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) આ૦ સુદી ૧૦ શુક્રે શ્રીવંશે મં, સાંગન ભાસોહાગદે પુત્ર મં૦ વરધવલ ભા. ગુરી ૫૦ ખેતસી-ઠાએ મં , ભાર્યા જયેતલદે ભાઈ કાલા, ચડધા, ભા૦ પુત્ર ભોજા, દેવસી. ધીરા પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી નમિનાથ-ચોવીશી પટ્ટ કરાવ્ય, સિહુંકડા ગામે
સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૩૫ (૧) માઘ સુદી ૩ સામે પ્રા. વંશે સં. મહા ભાઇ મણિકરે સુઇ ભાદા ભાઇ ભાલદે પુ
ઢાવા, ઢાકે પૂર્વજ શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ સુદી ૧૩ બુધે શ્રીમાલ જ્ઞાત્ર છે. ધના ભાગ વાહી સુ નાથા ભારંગાઈએ, સુ હાંસા ભાવ રામતિ સુટ વીરપાલ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંવે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ફાગણ સુદી ૭ શનિવારે નાગર જ્ઞાતીય શ્રેગ રામા ભા૦ શણી પુ. નગાએ, ભાઇ ધની પુનાથા સહિત શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, મૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે નાગર જ્ઞાતીય મંત્ર ભામાં ભાવ દૂબી સુઇ વાલા, માંડણ ભા લાકા, રંગી, પિતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (પ) આપાઢ સદી ૩ સામે શ્રીમાલ ના મંઇ લખમણું સુત્ર મં ચઉથા ભા૦ સંભલદે સુ હરીઆએ ભા રહી, ભાઈ માલા, વનાદિ કુટુંબ સહિત પોતાની માતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ
બિંબ ભરાયું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫ર ૬ (1) પિષ વદિ ૫ સેમે ઉકરાવશે સાવ સાયર ભાગ મહિરી પુ- સારા ગોગા સુશ્રાવકે ભાવ
કઉતિગ સહિત 9 ભા ગઉરના પૃષ્ણાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેન પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com