________________
૨૮૮
અંચલગચ્છ દિઝશન
(૪) આષાઢ સુદી ૧૦ ગુરુવારે શ્રીવંશે છે. રતા ભાઇ લબક્ ! હેમા સુશ્રાવકે ભાવ મલ્હાઈ ભા. ભોજા ભા ધની સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથ બિંબ કરાવ્યું, સંઘે તેની
સગવાડા ગામે પ્રતિષ્ઠા કરાવી. ૧૫રર (૧) કાર્તિક વદિ ૫ ગુરુવારે ઉજવશે સં. ઘડીઆ ભા૦ પૂરી પુ. સં. ગેવલ ભાઇ લખમાદે
પુ. ખેતાએ ભાઈ પિતા, કાકા અને માતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું, કચ્છ દેશના ધમડકા ગામના સંઘે પ્રતિષ્ઠા કરી. (૨) એજ દિવસે શ્રી શ્રીવંશે શ્રેષ્ઠી નંદા ભાર્યા લાબૂ પુત્ર છે. રૂપા સુશ્રાવકે ભાવ કુંઅરીબાઈ આસા સહિત પિતૃશ્રેયસે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, મોઢેરા ગ્રામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
(૩) માઘ વદિ ૧ ગુરુવારે શ્રીવંશે છે. અર્જુન ભાવ અહદે પુછે છે પાતા ભાન અરધૂ પુત્ર છે. કાલાએ ભાઇ ભાવલદે સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, જંબૂ નગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે, એજ વંશના ઉક્ત કાલાએ પોતાના નાના ભાઈ છે. હીરાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) ફાગણ સુદી ૩ સેમે ડહરવાલાના વાસી શ્રીમાલ નાગોગન ભાઇ કઉતિગદે સુ આસા ભા• સાં સુશ્રાવિકાએ સુશ્રેકઠુઆ, શ્રેચીબા શ્રેગ ચાંગા પ્રમુખ કુટુંબ સહિત પિતાના અને કુટુંબના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સેવે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એ જ દિવસે, એ જ વંશની ઉક્ત સાંઓ સુશ્રાવિકાએ પોતાના અને કુટુંબના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ ચેવશી પટ્ટ કરાવ્યો, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) એ જ દિવસે પ્રાગ્વાટ જ્ઞાસા પાસા ભા. વલ્લાદે ધમપુત્રી શંગારદે સુશ્રાવિકાએ સમસ્ત
કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, માંડવગઢના સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧ર૩ (૧) માઘ સુદી ૧ બુધે પ્રાગ્વાટ જ્ઞાતીય સારા સારંગ ભા૦ શાણી પુત્ર મેઘાએ ભા. મંદોદરી,
પુ• ૨૦ દેહ ભા. સાંઈ, વછાદિ સહિત પોતાના પુણ્યાર્થે જિનબિંબ ભરાવ્યું. ખુરસદ કલા ( ખંડાલા ) (૨) ફાગણ સુદી ૫ રવિવારે શ્રીમાલ ના• સં. રાજા ભા. રાજૂ સુ કાલુ ભા રતૂ સુ. શ્રેટ નરપતિ, શ્રેત્ર પદાએ, ભા. ધર્મિણી, સુટ વસ્તા તેજ, ખીમા સહિત, શંભુ શ્રેયાર્થે શ્રી વાસુ પૂજ્ય બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ સુદી ૧૧ બુધે પ્રાગારવંશે સા, ગાંગટે ભા૦ કપૂરાઈ પુસાવછરાજ સુબ્રાવકે, ભા. પાંચી, પુ” વસ્તુપાલ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) વૈશાખ વદિ ૪ ગુરુવારે સવંશે સાસાયર ભા. સિરિયાદે પુત્ર સા, મહિરાજે ભા સોનાઈ પુત્ર ધણપતિ, હલા પત્ર કુરપાલ સહિત પત્ની શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, પાટણના સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com