________________
શ્રી જયકેસરીરિ
૨૮૭ સુ રાદે, નેમા, જગા, વતા સહિત, ભા. સિંધા શ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) માઘ વદિ ૯ શનિવારે ઉસવંશે લાલણશાખીય સાવ સાયર ભા. પિ માટે પુરુ ધિરીયાએ ભાઇ હીરૂ, ભાઈ ધીરંગ પુ. અજા સહિત પિતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એ જ દિવસે ઉસવંશે ગાંધીગોત્રે સા, ધાંધા ભા. ધાંધલદે પુકાંસા સુશ્રાવકે ભાવ હાંસલદે, તેઝપુત્ર પારસ, દેવરાજ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એ જ દિવસે ઉસવંશે વડહિરા ગાગે છે. કમ્મસી ભા હાંસૂ પુ. તેજા સુશ્રાવકે ભા.. સહ૦ પુત્રાદિ કુટુંબ સહિત માતાપિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથબિંબ ભરાયું, સંઘે પ્રતિષ્ઠા કરાવી. (૭) ફાગણ સુદી ૨ શુક્ર શ્રીવંશે વેલા ભાભાજૂ પુત્ર મંત્રી સલિગ સુશ્રાવકે ભાઇ માલ્હી
સુ જૂઠા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૨૦ (૧) કાર્તિક વદિ ર શનિવારે બલદાણું ગામે શ્રીવશે મં, ચાંપા ભાપ્રીમલદે સુ મં.
સલુસાએ ભા. સંસારદે સુઇ જવા સહિત શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માર્ગસુદી ૮ શનિવારે પ્રાગ્વાટ જ્ઞા, મં૦ રાઉલ ભા ફાલૂ સ. નારદ ભા. અમકુ સુશ્રાવિકાએ સુવ પહિરાજ, ત્રંબકદાસ સહિત પોતાના પતિના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે એસ વંશે સાવ અદા ભાઇ હીર પુ. સા. હાંસા સુશ્રાવકે ભાઇ કરમાઈ પુ સાવ સહિસકરણ, દ્વિતીય ભાર્યા કપૂરાઈ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસનાથબિંબ ભરાવ્યું, ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) માઘ સુદી ૫ કે બીમાલવંશે સો. મના ભા• શંભૂ પુ- સોસામલ ભા. ચાંપૂ પુ• સે સિંહા સુશ્રાવકે ભાવાહી, વડિલ ભાઈ સો વાદ્યા અને તેની પત્ની રામતિ પુe તેજપાલ પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ ચોવીશી પટ્ટ કરાવ્યો,
સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૨૧ (૧) વૈશાખ સુદી ૬ બુધે પ્રાગ્વાટવંશે લધુસંતાને શ્રેટ ભરમા ભા. છાલી પુરુ દીના, જીવા
સુશ્રાવકે ભાવ ફૂઅરિ, ભાઈ સદા, ચાંદા, ચાંગા, સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંવે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) આવાઢ સુદી ૩ ગુરુવારે સવંશે સા• ખીમા ભાઇ ખીમાદે પુત્ર સં• કરણ ભા• સોની પુ. સં. શ્રીવંતે ભાવ પલ્લાઈ પ્રમુખ કુટુંબ સહિત પોતાના પિતા અને પૂર્વજોના શ્રેયાર્થે શ્રી અજિતનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે શ્રીમાલ જ્ઞા, મંછ નાધૂ ભાપાર્વતી પુત્ર મં વર્ધમાને ભા. વાન પુ. આસા, મંછે રૂડા, મં• આસા પુત્ર ધના, મં૦ રૂડા ૫૦ શુભંકર મુખ્ય કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવું, અને તેની : પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com