________________
અંચલગચ્છ વિદર્શન
(૨) માઘ સુદી ૧ શુક્ર શ્રીવંશે વ્ય. સાલિગ ભાગ લહિ પુ. બે વેલા સુશ્રાવક, ભા. કુંઅરિ, પુદેવદાસ, ગંગદાસ સહિત માતપિતાના પુણ્યાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરાવી. ડવિરવાલ ગામના રહેવાસી. (૩) માઘ સુદી ૬ ગુરુવારે શ્રીવંશે છેભલા ભા રતન પુશ્રેટ કરવા સુશ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી નમિનાથબિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરાવી. (૪) માઘ સુદી ૧૦ સોમે શ્રીવંશે છે. માંડણ ભા૦ ફ પુ. રાજા સુશ્રાવકે, ભા• હળું, ભાઈ મના, મેહા, લાખા સહિત, માતાપિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એ જ દિવસે સવંશ નાગના લાખીય સારા કર્મણ ભાઈ પુ. સા. પાતા ભા. સૂમી પુત્ર સારા દેવસી સુશ્રાવકે ભા૦ ફૂદ સહિત, પિતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) વૈશાખ સુદી ૩ સામે શ્રીવંશે છે. માંડણ ભા. ચાંપૂ પુ. લાખાએ, ભા. સોભાગિણિ પુ. સા. ધારણ સહિત નાના ભાઈ ખીમસીના પુણ્યાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) એ જ દિવસે ઉસવંશે વ્ય, દેપા ભાદેલ્હણુદે પુ વ્યઉદિર શ્રાવકે ભાઉમાદે પુત્ર દેવા, હાપરાજે, ભાઈ સા, મહિરા સહિત દેવલદે પુણ્યાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એજ દિવસે સંઘે જયકેસરીરિના ઉપદેશથી શ્રી અભિનંદન સ્વામી જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી (ટંકારાનાં જિનાલયની ધાતુની મૂતિને લેખ). (૯) વૈશાખ સુદી ૮ શનિવારે પ્રાગ્વાટ જ્ઞા, મણ દેપાલ ભા. બાઈ સોહામણિ પુમણી શિવદાસે પોતાની માતાના શ્રેયાર્થે શ્રી આદિનાથબિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. (૧) જેઠ સુદી ૯ સેમે શ્રીમાલ જ્ઞા, મં, મોઈદ ભાવ ધરપતિ પુત્ર કિરપાલ સુશ્રાવકે, ભાઈ દેવા ભાઇ રૂપીણિ, પુત્ર સહિસા ચઉથા, કસવ, રત્ના સહિત, શ્રાવ સહજલદે શ્રેયાર્થે શ્રી
શ્રેયાંસનાથબિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૮ (૧) માઘ સુ. ૫ બુધે નાગર જ્ઞા છે. રામ ભા. શાણ પુત્ર ધર્મણ, ભટા, નગા, સાલિગ,
હરરાજાદિએ પોતાના કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, સંધે તેની
પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૯ (૧) માર્ગસુદી ૫ શુક્ર શ્રીમાલ જ્ઞા, વ્ય૦ હીમાલા ભા. હીમદે સુટ વનાઓ, ભા. ચાંપૂ
સુત પર્વત, નરવર, નાઈક, નાલ્ડા, જગા, લાખા સહિત, પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી.” (૨) માર્ચ સુધી ૬ શનિવારે પ્રાગ્વાટવંશે, લધુસંતાને મં૦ અરસી ભાઇ ચાંઈ પુ. સંગોપા સુશ્રાવકે ભાસુલેસિરિ, પુ. દેવદાસ, સિવદાસ સહિત, પિતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી, રત્નપુરના વાસી. (૩) માઘ સુ. ૫ શુ ઉપકેશ ના સા ડાઘ ભા. ચાહણુદે સુ. ભોજા સુશ્રાવકે ભાઇ ભાવલદે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com