________________
શ્રી જયકેસરીસૂરિ
૨૮૫ (૧૨) આવાટ સુદી ૧૦ બુધ પ્રાવાય જ્ઞાતીય વ્ય ગાંગા લા કમલી ૨ વ્ય” સમધર ભા. શહિ પ્રમુખ કુટુંબ સાફ , શ્રી કુંથુનાથબિંબ નિરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૧૩) ભાઇ વદિ ૧૨ બુધે ધરો ભા- પુત્ર કરણુએ પોતાના શ્રેય તેનાથબિંબ
ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૫ (૧) પોષ વદિ ૯ શુક્ર શ્રીમાલી છેમેઘા ભાઇ મેઘલદે સુલ શાણું ના રાખું ધના
પ્રભૂતિ કુટુંબ સહિત શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માધ વદિ ૬ બુ ઉસવંશે સાઃ જિશદાસ ભાર મૂલ્હી ખુબ સારુ લાખા ભાઇ લાખણ પુસા. કાન્હા ભા૦ લેખમાદે પુત્ર સારુ બાબા સુશ્રાવકે પુતી પુત્ર નરપાલ, કાકા સા - પૂજ, સા. સામંત, સા ૦ નાસણ પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત માતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાયું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે શ્રી વંશે શ્રેટ રાઉલ ભાર રૂપીણિ, પુત્ર મેલાએ ભાવ મેલાદે, ભાઈ દેપા સહિત પિતાના પુણ્યાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાયું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રી વશે છે. ફૂગર ભાવ રૂડી પુત્ર છે. વીરા સુથાવકે ભા. માણિકદે પુરા વાલા સહિત પૂર્વજ પ્રીતિ અર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એ જ દિવસે સવંશે સા. જિણટે ભા... સૂઈ પુત્ર શિવા ભાઇ શિવાદે પુ સારુ સામંત ભા ઇ ડેમાઈ ભાઈ નાસણ, કાકા ૫૦ પૂજા, કાના સહિત, માતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) ફાસુદી ૧૨ બુધે શ્રી વંશે વ્ય, ઉડિશાખાય છે. વિરધવલ પુદ્ર ઠાકુરશી...દેવર પુત્ર ગાંગા સહિત, પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) એ જ દિવસે શ્રી વંશે સાવ કૂપા સાંસાકુલે છે બેલા ભાવ યુટી સુ. રાજાએ ભાઃ રાજલદે, ભાઈ સાજણ પ્રમુખ સમસ્ત કુટુંબ સતિ પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) વૈશાખ વદિ ૧ બુધ ઓસવંશ વડેરા સાવ લેલા ભાઇ લીલાદે પુત્ર સાદ દેમા સુથાવકે ભાવ દૂલ્હાદે, લખી ૫૦ કમા સહિત, સ્વશ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૯) જે વદિ ૯ શનિવારે શ્રીમાલવંશે શ્રેટ લીંબા ભાવ ચાંપૂ પુત્ર રામાએ ભા. રમાદે પુરુ સહ|વલ, મૂલ, જ સહિત ભીમા શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૧૦) એજ દિવસે શ્રેમાલવંશે છે. લીંબા ભા. ચાંપૂ પુત્ર દેવરાજે ભા. દે©ણ પુo આસા,
હાસા, પાસડ સહિત, શિવા શ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૬ (1) કાર્તિક વદિ ર શનિવારે શ્રીમાલવંશે સારુ અજન ભા આહણ પુ. સંહારા સુત્રાવકે ભાવે
દિવલદે, પુ. માલા, બાલા સહિત, શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૭ (૧) માગશર સુ. ૧૦ સેમે ઉસવંશે સા. રાણા ભાઇ રાણલદે પુ ખરહસ્થ સુશ્રાવકે ભા.
માકેદ, પુરુ લખમણ સહિત પિતાને છે લી ચંદ્રપબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com