________________
૮૪
અચલગચ્છ દિદન (૩) ફાગણ સુદી ૭ શુક્ર ઉસવશે ગાંધી સા૦ સરિંગ મુઠ ફેર ભા. સુહદે પુત્રી બાઈ
નાઈના પુણ્યાર્થે શ્રી અજિતનાથ બિંબ ભરાવ્યું, ભાવસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. (૪) ફાગણ સુદી ૮ શનિવારે શ્રીમાલ જ્ઞાતીય સં. નરઆ ભાવાડી પુછ કુરણ મેં..... જણસી પ્રમુખ કુટુંબ સહિત, મં૦ થિી સુબ્રાવકે ભાઇ વીર સહિત, પિતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસ
નાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૩ (૧) માઘ વદિ ૨ શુક્રે શ્રીમાલવંશે સં. સંઉરા ભારુ કઈ પુછ સં. લાંબા ભાલીલાદે પુ•
સં હરપતિ સુશ્રાવકે તેના કુટુંબ સહિત ભાર્યા ધારૂના પુણ્યાર્થે શ્રી અભિનંદનબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે વીરવંશે છે. રામા ભા ગઉરી પુત્ર છે. નાઈઆ સુશ્રાવકે ભાઇ ધની, પુત્ર ધમશી, ભાણા પ્રમુખ સર્વ કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે ઉકેલવંશે વ્ય૦ ગીંદા ભા રતનૂ પુબ૦ હાપા સુશ્રાવકે ભાવ જાવલિ, ભાઈ માંડણ, લૂણુ સહિત, પોતાના શ્રેયાર્થે શ્રી અભિનંદનબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે ઉકેશવંશે સા. લાહન ભાવ હીરાદે પુત્ર જીવદ ભા૦ સીતાદે પુસમધર ભા. સહજલદે પુ. સા. બાટા સુશ્રાવકે ભા. ધની વડિલબંધુ ધમાં સહિત સર્વ પૂર્વજની પ્રીતિ અર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) વૈશાખમાં એસ જ્ઞાતીય સા વીસા ભાવ વાલહદે સુસાઝાંઝણ, રત્નાએ ભા. ઝટકાદે પુત્ર અમરાદિ કુટુંબ સહિત શ્રી મુનિસુવ્રતબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) વૈશાખમાં ઉકેશજ્ઞાતીય સે. પેથડ ભા. પ્રથમ સિરિ પુ સં૦ હેમાએ ભાઇ હીરાદે દ્વિતીયા લાછી; પુત્ર દેલ્હા, રણ, પાસાદિ કુટુંબ સહિત, પિતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) વૈશાખ વદ ૫ શનિવારે સવંશે સાખેતસી ભા૦ હેમાઈ પુત્ર સોમસી સુશ્રાવકે ભા સોમલદે પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એજ દિવસે વીરવંશે શ્રેટ હાપા ભાવ કાઉં પુત્ર છે. કેપણ ભાવ પૂરી શ્રાવિકાઓ, ભાઈ છે. કેશવ, નરસિંહ, જેસા પ્રમુખ કુટુંબ સહિત, પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૯) વૈશાખ સુદી ૪ ને દિવસે હશુડિયા ગોત્રે સાકાલૂ ભાવ કમલાદે સુરા પાપાએ, ભા. પ્રાલ્પણુદે સહિત, પિતાના શ્રેયાર્થે શો સુવિધિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૧) જેઠ સુદી ૧૧ શુક્ર ઉકેશ વંશે સારા નાગરાજ ભા. ગીગાઈ પુભીષ્ણુતાપની ભાર્યા, સા, કેશરાજ-કામમણિની પુત્રી રોહિણુએ શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. (૧૧) આપાઢ સુદી ૫ સોમે ઉસવંશે વાંછિયા ગોત્રે વ્યજિદે ભા૦ કીલાદે પુત્ર વ્ય૦ દેવા
ભા, તેલાદે પુવ્યજાવડ સુશ્રાવકે ભાઇ રૂગી પ્રમુખ પોતાનાં કુટુંબ સહિત શ્રી સુમતિનાથ બિંબ ભરાયું, સાથે તેની પ્રતિ હા કરાવી.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com