________________
શ્રી જકેસરીરિ
૨૮૩ (૭) વૈશાખ માસમાં ઓશવંશે સાસિહા ભાર્યા મૂહવટે પુત્ર જયતાએ પિતાના શ્રેયાર્થે શ્રી નમિનાથ બિંબ ભરાયું અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) જેઠ સુદી ૭ બુધવારે શ્રીમાલ જ્ઞાતીય છે. પયસે ભા. પાઈ, પુ. ભાજ, રાજા, રાણું સહિત પિતાના શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૯) આષાઢ વદિ ૮ ગુરુવારે ઉશવંશે સા, દેવરાજ ભા. મની પુત્ર સા રેડા ભા ભાવલદે, આત્મશ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવું, મૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી. (૧૦) ઉશવંશે સા• હઊંદા ભર્યા આલણાદે પુત્ર કેન્હાએ પિતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું. (૧૧) ઉશવંશે સા પકડ ભા. પીથાઈ પુત્ર ખેલા, સરવણ, સાજણે, પિતાના શ્રેયાર્થે શ્રી વિમલ
નાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૦ (૧) માઘ સુદી ૫ શુકે શ્રીમાલ જ્ઞાતીય વ્ય, ભૂપાલ ભાર્યા ભરમાદે પુજગા ભાવ જાસૂ પુત્ર
તેજપાલે વડિલભાઈ ગોલા, પેથા સહિત ભાઇ રામતિ પુત્ર ધના સહિત પોતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ ચોવીશી કરાવી, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એજ દિવસે શ્રીમાલવંશે છે. સઈભૂ ભા. પાંચી પુશ્રેટ હીરા ભાઇ પુરી પુત્ર છે. સુંટા સુશ્રાવકે ભા. માણિકિ સહિત સ્વશ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સાથે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ફાગણ વદિ ૩ શુક્રે પલીવાલ જ્ઞાતીય સં. મંડલિક ભાર્યા શાણું પુ. લાલાએ ભાગ રંગી મુખ્ય કુટુંબ સહિત શ્રી ચંદ્રપ્રભુ બિંબ ભરાયું. (૪) વૈશાખ સુદી ૩ સોમે શ્રીમાલવંશે સં૦ નાયક ભાવ મધું સુત્ર ભેજા, બજા, સિંહા સુશ્રાવકોએ પોતાના પિતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) જેઠ સુદી ૩ ગુરુવારે પ્રાગ્વાટ વંશે સં. હરિયા ભા. ઉજમાદે પુત્ર સં૦ હલાએ પોતાના પુણ્યાર્થે શ્રી અજિતનાથ બિંબ ભરાવ્યું, અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એજ દિવસે વીરવંશ ચાંપા ભાઇ જાસૂ પુત્ર અજાએ ભા. ડાહી, ભાઈ માલા સહિત પોતાના
શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૧ (૧) માઘ વદિ ૫ શુક્ર શ્રીમાલવંશે લધુસંતાને મહુણા ભા. માણિકદે પુ. જગા ભા. ગંગી
સુત્રાવિકાએ પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એજ દિવસે વીરવંશે છે. ધર્મસી ભાઇ ભોલી પુડુંગર ભાવે નાથી પુભીમા સુશ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ફાગણ સુદી ૧૨ બુરે શ્રીવંશે મં૦ અને ભાઇ આહણદે સુત્ર શિવા ભાવાહના સુ
શ્રાવિકાએ સુ હીરા સહિત શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૨ (૧) કાર્તિકમાં ઓશવંશે વડહરા સા દેડા ભામુગતાદે પુ. ખેતા, જયતા, પાન, સહસાએ
કુસલ સહિત પિતૃવ્ય નાગમણના શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ સુદી ૫ સેમે ઉકેશવશે સારુ મૂલા ભા ભામણી પુ. ઉઢર શ્રાવકે ભા. અહિવટે, પુમહિપાલ, તેજશી, રેહા સહિત, પોતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com